Wednesday, June 12, 2019

ભૂગોળ

ભારતમાં ખેતીક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની સંખ્યા કેટલી છે ?
૬૪.૮ %
૨૩.૩ %
૨૯.૭ %
૫૪.૬ % √

યુરોપખંડમાં પર્યાવરણની નિકટ ક્યાં લોકો વસવાટ કરે છે ?
પીગમી
રેડ ઇન્ડિયન્સ
બુશમેન
લેપ √

શેતુરની ખેતી દ્વારા શેનું ઉત્પાદન મેળવવામાં આવે છે ?
કાપડનું
શણનું
રેશમી કીડાનું √
મધનું

રેન્ડિયર પાળવાનું કામ ક્યાં લોકો કરે છે ?
રેડ ઇન્ડિયન્સ
બ્લેક ફેલોઝ
લેપ
એસ્કિમો √

ખનન ના કેટલા પ્રકાર છે ?
૨ √


મલેશિયામાં ક્યાં લોકો પ્રાથમિક પ્રવૃતિઓ કરે છે ?
સેમાંગ √
બ્લેક ફેલોઝ
લેપ
એસ્કિમો

નીચેનામાંથી કઈ ખનીજ અધાત્વિક ખનીજ છે ?
તાંબુ
સીસું
જસત
ગંધક √

ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદગમ કેન્દ્ર કયો દેશ છે ?
યુ.કે
ચીન
જર્મની
યુ.એસ.એ √

પોલીસ દ્વારા અપાતી સેવાનો શેમાં સમાવેશ થાય છે ?
વહીવટી સેવાઓ √
સંચાર સેવાઓ
પરિવહન સેવાઓ
અન્ય સેવાઓ

આશરે વિશ્વમાં કેટલા વર્ષ પહેલાં ખેતીની શરૂઆત થઈ હતી ?
૧૧૦૦૦
૧૧૦૦
૧૨૦૦૦ √
૫૯૦૦