Tuesday, June 25, 2019

જનરલ સવાલ

1⃣ભવાઈની શરૂઆત કરનાર❓
✅અસાઈત ઠાકર

2⃣મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે❓
✅જામનગર

3⃣માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં આવેલું છે❓
✅સિદ્ધપુર

4⃣પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે❓
✅સેન નદી

5⃣શીખ ધર્મના સ્થાપક❓
✅ગુરુ નાનક

6⃣ક્ષ-કિરણોના શોધક❓
✅રોન્ટજન

7⃣સબમરીનની શોધ કોણે કરી❓
✅બુસનેલ

8⃣ભારતને સોને કી ચીડિયા કોણે કહ્યું છે❓
✅રોબર્ટ ક્લાઈવ

9⃣ગુજરાતનું સૌથી મોટું બંદર❓
✅કંડલા

🔟સાત એકાંકી કૃતિ કોની છે❓
✅તારક મહેતા