Thursday, June 13, 2019

રાજકીય બાબતો

⚜ચૂંટણી પંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
👉 ૩૨૪

⚜ સંવિધાન સભા માટે ચૂંટણી ક્યારે થઈ હતી ?
👉 ૧૯૪૬માં

⚜ સંસદમાં સત્રના દિવસની શરૂઆત શાનાથી થાય છે ?
👉 પ્રશ્નકાળથી

⚜ ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
👉 ૨ ઓક્ટોબર ૨૦૦૯

⚜ ભારતમાં સૌથી મોટો લોકસભા મતવિસ્તાર કયો છે ?
👉 લડાખ

⚜ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા ?
👉 શ્રી સુકુમાર સેન

⚜ ૧૫ મી લોકસભાની ચૂંટાયેલ મહિલાઓની સંખ્યા કેટલી હતી ?
👉 ૫૯

⚜ લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો ચૂંટાય છે ?
👉 ૨૦

⚜ રાજ્યની કારોબારી કોને જવાબદાર છે ?
👉 વિધાનસભા

⚜ શરૂઆતમાં બંધારણમાં કેટલી માન્ય ભાષાઓ હતી ?
👉 ૧૪