Sunday, June 23, 2019

સામાજિક વિજ્ઞાન

✾ ઇકત એટલે શું ?
➬ વણાટ

✾ અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?
➬ નંદીકેશ્વર

✾ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?
➬ કુંભાર નો ચાકડો

✾ નાટ્યકલાનો પ્રાણ શું છે ?
➬ અભિનય

✾ બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?
➬ સ્વામી હરિદાસ

Ⓜ મહાબલી ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે ?
👉🏻 શ્રી લંકા

Ⓜ પવનોનો દેશ કોને કહે છે ?
👉🏻 ડેનમાર્ક

Ⓜ યુરોપખંડનું  સર્વોચ્ચ શિખર કયું છે ?
👉🏻 એલબુર્જ

Ⓜ વિશ્વનો સૌથી મોટો ટાપુસમુદ્ર કયો છે ?
👉🏻 ઇન્ડોનેશિયા

Ⓜ આફ્રિકાના ઘાના દેશનું જૂનું નામ શું છે ?
👉🏻 ગોલ્ડ કોસ્ટ