Wednesday, June 12, 2019

સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી

(1) કયા રાજ્યમાંથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા ?
હરિયાણા અને રાજસ્થાન [√]
હરિયાણા અને ગુજરાત
ગુજરાત અને રાજસ્થાન
પંજાબ અને રાજસ્થાન

(૨) ગુજરાતને કેટલા પ્રકારની સીમાઓ છે ?
૨ [√]


(૩) ખારા પાટનું રણ ક્યાં આવેલું છે ?
પાટણ
કચ્છ [√]
મોરબી
સુરેન્દ્રનગર

(૪) નીચેનામાંથી ક્યુ એક નાટક હર્ષવર્ધન દ્વારા લખવામાં આવ્યું નથી ?
નાગાનંદ
રત્નાવલિ
પ્રિયદર્શિકા
હર્ષચરિત [√]

(૫) તબલામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે ?
ચામડાનું પડ [√]
લાકડું
હવા
તાર

(૬) હવામાં અવાજની ઝડપ કેટલી છે ?
૩૩૦ મીટર/મિનિટ
૩૩૦ મીટર/સેકન્ડ  [√]
૪૪૦ મીટર/સેકન્ડ
૩૩ મીટર/સેકન્ડ

(૭) અવાજ કેટલી રીતે ઉત્પન્ન થાય છે ?
૩ [√]


(૮) પ્રકાશના ઉદગમસ્થાન કેટલા છે ?
૨ [√]


(૯) ચંદ્ર પર જે પ્રકાશ પડે છે તેમાંથી કેટલા ટકા પ્રકાશનું શોષણ થાય છે ?
૯૭

૯૩ [√]

(૧૦) પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદગમસ્થાન ક્યુ છે ?
આગિયો [√]
ચંદ્ર
બલ્બ
સૂર્ય