Wednesday, June 5, 2019

જનરલ નોલેજ

📓 ભારતનું સૌથી મોટું નદીતંત્ર ક્યુ છે ?
📢  ગંગા નદીતંત્ર

📓 ગંગા નદી બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય છે ?
📢 પદ્મા

📓બ્રહ્મપુત્રા નદી બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય છે ?
📢 જમણા

📓 મણિપુરમાંથી કઈ નદી નીકળે છે ?
📢 મેઘના

📓 પદ્મા અને જમણા નદી બને સાથે મળી કઈ નદી મને છે
📢 મેઘના નદી

🔰 પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો છે?
👉 ભૈરવ રાગ

🔰 સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે?
👉 વ્હેલ

🔰 ચૂંટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે?
👉 ૩૨૪

🔰 ક્રોનોમીટર એટલે કયું યંત્ર?
👉 કાલમાપક યંત્ર

🔰 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?
👉 કરણઘેલો.

🔰 ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?
👉 શામળ

🔰 ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર?
👉 કાન્ત.

🔰મધ્યકાલીન ગુજરાતી માં છપ્પા કોના વખણાય છે?
👉 શામળ

🔰 ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?
👉 સ્નેહરશ્મિ

🔰જાપાનીઝમાં ગુડબાયને શું કહેવાય ?
👉સાયોનારા

🔰ઓ.પી.વી વેક્સિન ક્યા રોગ સામે રક્ષણ આપે છે.
👉પોલિયો

🔰સ્નેહધન કોનું ઉપનામ છે?
👉કુંદનિકા કાપડીયા

🔰મેકબેથ બુક નાં લેખક?
👉વિલિયમ શેક્સપિયર

🔰જંગલ બુકના લેખક ?
👉રુડયાર્ડ કિપ્લિંગ

🍎 ૨૧માં બંધારણીય સુધારા દ્વારા કઈ ભાષાને બંધારણની ૮મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?
🍀 સિંધી

🍎 બંધારણ બન્યું ત્યારે તેમાં માન્ય ભાષાઓ કેટલી હતી ?
🍀 ૧૪

🍎 બંધારણમાં ૧૫માં નંબરની ભાષા કઈ ઉમેરાય ?
🍀 સિંધી

🍎 બંધારણમાં સિંધી ભાષા કયા વર્ષમાં ઉમેરાય ?
🍀 ૧૯૬૭

🍎 ૯૨માં બંધારણીય સુધારા દ્વારા કેટલી ભાષાઓને ૮ મી અનુસૂચિમાં સ્થાન મળ્યું ?
🍀 ૪