Thursday, June 27, 2019

અવકાશી ઘટનાઓ વિશે

▪પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો➖1957

▪અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું➖1958

▪પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)➖1961

▪પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ➖1961

▪પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)➖1961

▪પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)➖1963

▪પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)➖1965

▪ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ➖1968

▪પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)➖1969

▪ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)➖1969

▪પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા ➖1971

▪ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો➖1975

▪વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ➖1976

▪પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા➖1981

▪પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ➖1983

▪ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા➖1984