Sunday, June 23, 2019

જળ માગઁ

1⃣  નેશનલ વોટર વે ——૧   {સૌથી લાંબો ૧૬૨૦કિમી}
❇️  અલ્હાબાદ થી હલ્દિયા સુધી
✳️   ગંગા અને હુગલી નદી પર

2⃣  નેશનલ વોટર વે ——૨
❇️  સાદિયા થી ઘુમરી
✳️  બ્રહમાપુત્રા નદી પર

3⃣ નેશનલ વોટર વે ——૩
❇️ કોલ્લમ થી કોટાપુરમ
✳️ ચંપાકાર નહેર (કેરળ)

4⃣ નેશનલ વોટર વે ——૪
❇️  કાકીનાડા થી મરકાપુરમ
✳️  કાવેરી ગૌદાવરી નદી

5⃣ નેશનલ વોટર વે ——૫
❇️  તલચર થી ધમરા
✳️ મહાનદી (ઓડિસા)

6⃣ નેશનલ વોટર વે ——૬ {સૌથી ટુંકો ૧૦૨૩ કિમી}
❇️ ભંગા થી લખીપુર
✳️ બરાકનદી (આસામ-મણીપુર)