Saturday, June 1, 2019

વિદ્યાગૌરી નીલકંઠ

📚પહેલા મહિલા સ્નાતક 📚

📌જન્મ :- 1જૂન 1876 અમદાવાદ,.

📌લગ્ન માત્ર 9 વર્ષ ની વયે "રમણભાઈ નીલકંઠ " સાથે થયા.

📌1901 માં તેઓ ગુજરાત કોલેજ માંથી સ્નાતક થયા.
-- ફિલોસોફી અને લોજીક જેવા વિષય

📌1902 માં અમદાવાદમાં હિન્દ રાષ્ટ્રીય મહાસભા ના અધિવેશન માં વંદેમાતરમ ગીત ગાયુ હતું.

📌વડોદરા ગુજરાતી સાહિત્ય પરિષદ ના અધિવેશન ના  પહેલા મહિલા પ્રમુખ બન્યા હતા.