Saturday, June 1, 2019

એલિફન્ટાની ગુફા

📌મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ થી 12 કિમિ દૂર અરબ સાગર માં ગુફા આવેલી છે.

📌એલિફન્ટાની ગુફા માં કુલ 7 ગુફા છે.

📌આ જગ્યા ને એલિફન્ટા એવુ નામ પોર્ટુગીઝએ આપ્યું.

📌આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથી ની મૂર્તિ ના કારણે આપ્યું હતું.

📌ગુફા માં ત્રિમૂર્તિ ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમા થાય છે.
--- 1 નંબર માં આવેલી છે.

📌ઈ સ 1987 માં UNESCO દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું.

📌સ્થાનિક માછીમારો આ સ્થળ ને " ધારાપુરી " તરીકે ઓળખે છે .