अमरनाथ गुफा➖काश्मीर
सूर्य मन्दिर (ब्लैक पगोडा)➖ कोणार्क
वृहदेश्वर मन्दिर➖तन्जौर
दिलवाड़ा मन्दिर, माउंट आबू
आमेर दुर्ग➖जयपुर
इमामबाड़ा➖ लखनऊ
वृन्दावन गार्डन➖मैसूर
चिल्का झील➖ओड़ीसा
अजन्ता की गुफाएँ➖औरंगाबाद
मालाबार हिल्स➖ मुम्बई
गोमतेश्वर मन्दिर श्रवणबेलगोला➖ कर्नाटक
बुलन्द दरवाजा➖ फतेहपुर सीकरी
अकबर का मकबरा➖सिकन्दरा, आगरा
जोग प्रपात➖मैसूर
शा निकेतनन्ति➖ कोलकाता
रणथम्भौर का किला➖सवाई माधोपुर
आगा खां पैलेस➖पुणे
महाकाल का मन्दिर➖उज्जैन
कुतुबमीनार➖दिल्ली
एलिफैंटा की गुफाएँ➖ मुम्बई
ताजमहल➖ आगरा
इण्डिया गेट➖ दिल्ली
विश्वनाथ मन्दिर➖वाराणसी
साँची का स्तूप➖भोपाल
निशात बाग➖श्रीनगर
मीनाक्षी मन्दिर➖मदुरै
स्वर्ण मन्दिर➖अमृतसर
एलोरा की गुफाएँ➖औरंगाबाद
हवामहल➖जयपुर
जंतर-मंतर➖दिल्ली
शेरशाह का मकबरा➖ सासाराम
एतमातुद्दौला➖आगरा
सारनाथ➖ वाराणसी के समीप
नटराज मन्दिर➖ चेन्नई
जामा मस्जिद➖ दिल्ली
जगन्नाथ मन्दिर➖ पुरी
गोलघर➖ पटना
विजय स्तम्भ➖चित्तौड़गढ़
गोल गुम्बद➖बीजापुर
गोलकोण्डा➖हैदराबाद
गेटवे ऑफ इण्डिया➖ मुम्बई
जलमन्दिर➖ पावापुरी
बेलूर मठ➖ कोलकाता
Friday, October 4, 2019
भारत के ऐतिहासिक एवं दर्शनीय स्थल
Monday, September 30, 2019
વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતી નવરાત્રી
૧. ચૈત્રી (વસંત) નવરાત્રી:
શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી:
ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.
૩. શરદ (આસો) નવરાત્રી:
આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.
૪. પુષ્ય (પોષ) નવરાત્રી:
પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.
૪(વૈકલ્પિક). માઘ નવરાત્રી:
માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ - અજવાળીયું) દરમ્યાન કરાય છે.
52 શક્તિપીઠ
દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તશતી અને તંત્ર ચૂડામણીમાં શક્તિપીઠોની સંખ્યા 52 દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે 51 શક્તિપીઠને માનવામાં આવે છે. કહેવાય છે કે આ શક્તિપીઠોના દર્શન માત્રથી ભક્તની મનની ઈચ્છા પૂરી થઈ જાય છે. તો ચાલો આજે જાણો કયા કયા છે આ 52 શક્તિપીઠ.
હિંગળાજ
કરાંચીથી 125 કિમી દૂર છે આ મંદિર. અહીં માતાનું માથું પડ્યું હતું. અહીં શક્તિ કોટરીઅને તે ભૈરવને ભીમ લોચન કહે છે.
શર્કરરે
પાકિસ્તાનના કરાંચી પાસે આવેલું છે આ શક્તિપીઠ. અહીં માતાની આંખ પડી હતી. તેમને મહિષાસુરમર્દિની તેમજ ભૈરવને ક્રોધિશ કહે છે.
સુગંધા
બાંગ્લાદેશના શિકારપુર પાસે સોંધ નદી કીનારે આવેલું છે આ સ્થાન. માતાની નાસિકા અહીં પડી હતી. અહીં શક્તિને સુનંદા અને ભૈરવને ત્ર્યંબક કહે છે.
મહામાયા
ભારતના કાશ્મીમાં પહેલગાવ નજીક માતાનું કંઠ પડ્યું હતું. અહીં શક્તિને મહામાયા અને ભૈરવને ત્રિસંધ્યેશ્વર કહે છે.
જ્વાલા જી
હિમાચલ પ્રદેશના કાંગડામાં માતાની જીભ પડી હતી. તેમને જ્વાલા સ્થાન પણ કહેવામાં આવે છે. અહીં શક્તિને સિદ્ધિદા અને ભૈરવને ઉન્મત્ત કહે છે.
ત્રિપુરમાલિની
પંજાબના જાલંધરમાં દેવી તાલાબ, જ્યાં માતાનું ડાબુ સ્તન પડ્યુ હતું. અહીં શક્તિને ત્રિપુરમાલિની અને ભૈરવને ભીષણ કહે છે.
વૈદ્યનાથ
ઝારખંડના દેવઘરમાં આવેલું છે વૈદ્યનાથધામ. અહીં માતાનું હૃદય પડ્યું હતું. અહીં દેવી શક્તિને દુર્ગા અને ભૈરવને વૈદ્યનાથ કહે છે.
મહામાયા
નેપાળમાં ગુજરેશ્વરી મંદિર આવેલું છે. અહીં માતાના બંને ઘુટણ પડ્યા હતા. અહીં દેવી શક્તિને મહાશિરા અને ભૈરવને કપાલી કહેવાય છે.
દાક્ષાયણી
તિબેટમાં કૈલાશ માનસરોવરના માનસા પાસે પાષાણ શિલા પર માતાનો ડાબો હાથ પડ્યો હતો. અહીં શક્તિને દાક્ષાયણી અને ભૈરવને અમર કહે છે.
વિરજા
ઓરિસ્સાના વિરાજમાં આ શક્તિપીઠ આવેલું છે. અહીં માતાની નાભિ પડી હતી. અહીં શક્તિને વિમલા અને ભૈરવને જગન્નાથ કહે છે.
ગંડકી
નેપાળમાં મુક્તિ નાથ મંદિર, અહીં માતાનું મસ્તક એટલે કે કનપટી પડી હતી. અહીં શક્તિને ગંડકી ચંડી અને ભૈરવને ચક્રપાણી કહેવાય છે.
બહુલા
પશ્ચિમ બંગાળની અજેય નદી કીનારે આવેલા બાહુલ સ્થાન પર માતાનો જમણો હાથ પડ્યો હતો. અહીં શક્તિ દેવીને બાહુલા અને ભૈરવને ભીરુક પણ કહે છે.
ઉજ્જયિની
પશ્ચિમ બંગાળની ઉજ્જયિની નામના સ્થાન પર માતાનું જમણું કાંડુ પડ્યું હતું. અહીં શક્તિને મંગળ ચંદ્રિકા અને ભૈરવને કપિલાંબર કહેવાય છે.
ત્રિપુર સુંદરી
ત્રિપુરાના રાધાકિશોરપુર ગામમાં બાઢી પર્વતના શિખર પર માતાનો જમણો પગ પડ્યો હતો. અહીં શક્તિને ત્રિપુર સુંદરી અને ભૈરવને ત્રિપુરેશ કહેવાય છે.
ભવાની
બાંગ્લાદેશ ચંદ્રનાથ પર્વત પર છત્રાલમાં માતાની જમણી ભુજા પડી હતી. અહી શક્તિને ભવાની અને ભૈરવને ચંદ્રશેખર કહે છે.
ભ્રામરી
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના ત્રિસ્ત્રોત સ્થાન પર માતાનો ડાબો પગ પડ્યો હતો. અહીં શક્તિને ભ્રામરી અને ભૈરવને અંબર અને ભૈરશ્વેર કહે છે.
કામાખ્યા
આસામના કામગિરિમાં નીલાંચલ પર્વત પર કામાખ્યા સ્થાન પર માતાનો યોનિનો ભાગ પડ્યો હતો. અહીં કામાખ્યા શક્તિ અને ભૈરવને ઉમાનંદ કહે છે.
પ્રયાગ
ઉત્તર પ્રદેશના ઈલાહાબાદના સંગમ તટ પર માતાના હાથની આંગળી પડી હતી. અહીં શક્તિ લલિતા અને ભૈરવને ભવ કહેવાય છે.
જયંતી
બાંગ્લાદેશના ખાસી પર્વત પર જયંતી મંદિર આવેલું છે જ્યાં માતાની જાંઘ પડી હતી. અહીં શક્તિ જયંતી છે અને ભૈરવ ક્રમદીશ્વર છે.
યુગાદ્યા
પશ્ચિમ બંગાળના યુગાદ્યા સ્થાન પર માતાના પગનો અંગૂઠો પડ્યો હતો. અહીં શક્તિ ભૂતધાત્રી અને ભૈરવ ક્ષીર ખંડક છે.
કાલીપીઠ
કલકત્તાના કાલીઘાટમાં માતાના ડાબા પગનો અંગૂઠો પડ્યો હતો. અહીં શક્તિ કાલિકા અને ભૈરવ નકુશીલ છે.
કિરીટ
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના કિટીરકોટ ગ્રામ પાસે માતાનું મુકુટ પડ્યું હતું. અહીં શક્તિને વિમલા અને ભૈરવને સંવ્ત્ર્ત કહે છે.
વિશાલાક્ષી
યૂપીના કાશીમાં મણિકાર્ણિકા ઘાર પર માતાના કાન પડ્યા હતા. અહીં શક્તિ વિશાલાક્ષી મણિકર્ણી તેમજ ભૈરવને કાલ ભૈરવ કહે છે.
કન્યાશ્રમ
કન્યાશ્રમમાં માતાનો પુષ્ઠનો ભાગ પડ્યો હતો. અહીં શક્તિને સર્વાણી અને ભૈરવને નિમિષ કહે છે.
સાવિત્રી
હરિયાણાના કુરુક્ષેત્રમાં માતાની એડી પડી હતી. અહીં શક્તિને સાવિત્રી અને ભૈરવને સ્થાણુ કહે છે.
ગાયત્રી
અજમેર નજીક પુષ્કરમાં ગાયત્રી પર્વત પર બે મણિબંધ પડ્યા હતા. અહીં શક્તિને ગાયત્રી અને ભૈરવને સર્વાનંદ કહે છે.
શ્રીશૈલ
બાંગ્લાદેશના શૈલ નામના સ્થાન પર માતાનું ગળુ પડ્યું હતું. અહીં શક્તિ મહાલક્ષ્મી અને ભૈરવ શમ્બરાનંદ છે.
દેવગર્ભા
પશ્ચિમ બંગાળના કોપઈ નદીના કીનારે કાંચી નામના સ્થાન પર માતાની અસ્થિ પડી હતી. અહીં શક્તિ દેવગર્ભા અને ભૈરવને રુરુ કહે છે.
કાલમાધવ
મધ્યપ્રદેશના સોન નદી કીનારે માતાનું ડાબું
Monday, September 9, 2019
પ્રાદેશીક નૃત્યો
🎯અસમ
👉🏿 બિહુ, ઓજપલી, અંકિયા નટ,
કલિગોપાલ, મહારાસ, નટપૂજા,
નાગનૃત્ય, બિછુઆ, ખલ ચાંગલી.
🎯 આંધ્ર પ્રદેશ
👉🏿 વીથી ભગવતમ, કુચીપુડી, કુમ્મી,
મયૂરી
🎯 બિહાર
👉🏿 જાત જતીન, ફાગુણ, પૂરબી,
વિદેશિયા, માઘા, કર્મા
🎯 ગુજરાત
👉🏿 દાંડિયા, ગરબા, ભવાઈ, રાસલીલા,
ગણપતિ ભજન
🎯 હરિયાણા
👉🏿 સાંગ, ઘોડીનાચ
🎯 હિમાચલ પ્રદેશ
👉🏿 લુધી, મુંઝરા, ડાંગી, છપેલી, છારબા
🎯 જમ્મુ અને કશ્મીર
👉🏿 હિકત, રોફ, ચાકરી, ભારવાગીત
🎯 કેરલ
👉🏿 મોહિની અટ્ટમ, ઓતન પુલાલ,
કથકલી, કુડ્ડીપટ્ટમ, કાલીપટ્ટમ, સારી,
ભદ્રકવિ
🎯 કર્ણાટક
👉🏿 યક્ષગાન, વીરગારસે, કુજીતા,
કોડવાસ, કર્ગા
🎯 મહારાષ્ટ્ર
👉🏿 તમાશા, લેઝિમ, મૌની, બોહદા
🎯 મધ્ય પ્રદેશ
👉🏿 મચા, નવરાની, ટપાડી, ડાગલા, પાલી,
છેરિયા
🎯 પંજાબ
👉🏿 ભાંગડા, કીકલી, ધમાન
🎯 રાજસ્થાન
👉🏿 ખયાલ, ઘૂમર, ધાપાલ, કઠપૂતલી,
પનિહારી, ગોપિકા, લીલા, ઢોલામારુ,
કૃષ્ણ
🎯 તમિલનાડુ
👉🏿 કોલટમ, ભરતનાટ્યમ, કોટ્ટાયમ,
કુમ્ભી, કારાગમ, વસંત
🎯 ઉત્તર પ્રદેશ
👉🏿 નૌટંકી, ઝૂલા, દવેલી, રાસલીલા
🎯 પશ્ચિમ બંગાળ
👉🏿 જાત્રા, કીર્તન, ગમ્ભીરા, રામવેશ, કાઠી
🎯 નાગાલેન્ડ
👉🏿 લિજા, નૂરાલિમ, કુમીનાગા, રેંગમાં,
ચૌગ, ખૈવા
🎯 મણિપુર
👉🏿 નટરાસ, વ્યાંગટા, સંકીર્તન,
વસંતરાય, મહારાસ, પંગચોલોન,
મણિપુરી
🎯 ઝારખંડ
👉🏿 ધુમકુડિયા, જદૂર, સરહૂલ, બૈમા,
વિદાયત, કીર્તિનીયાં, પવરિયા,
સમાચકેવા
🎯 ઓડિશા
👉🏿 સંચાદ, ડડાનટા, પૈકા, સવારી,
ઓડિસ્સી
🎯 ઉત્તરાખંડ
👉🏿 કજરી, કરન
🎯 છત્તીસગઢ
👉🏿 શૌલા, ભગોરિયા
🎯 મેઘાલય
👉🏿 બંગલા
🎯 મિઝોરમ
👉🏿 પખુલિયા, ચેરોકાન
🎯 લક્ષદ્વીપ
👉🏿 પરિચાકાલી
સિંધુ સભ્યતા ના સ્થળો થી મળેલ અવશેષો ની માહિતી...
💡 હડપ્પા - માતૃદેવી મૂર્તિ, તાંબાનું બળદગાડું ,કાંસાનો અરીસો, નગ્ન નૃત્યાંગના
💡 મોહે જો દડો - પશુપતિનાથ મુદ્રા, દાઢીવાળા પુરોહિતનું ધડ,
💡 ધોળાવીરા- 10 અક્ષરનું સાઈનબોર્ડ , સ્ટેડિયમ,
💡 લોથલ - અનાજ ઘટી, શતરંજ, વાહણ ની લોદી,
💡 કાલીબંગા- બંગડી, ઊંટ,
💡 ચાનહુદડો - લિપસ્ટિક
💡 રોપડ- માટલું, ખેડેલ ખેતર
💡સુરકોટડા - ઘોડા ના અવશેષો
💡 બનવાલી- હળ, એરિયલ નગર
Friday, August 9, 2019
ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
✍🏻 *અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળાને કોરીને બનાવામાં આવી છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.સહ્યાદ્રિ*✔
✍🏻 *અજંતાની ગુફામાં કુલ કેટલી ગુફાઓ આવેલી છે ?*
*A.29* ✔
B.24
C.61
D.13
✍🏻 *અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી તને ઈ.સ.1819માં કોને પુન:સંશોધિત કરી ?*
A.સર ચાલ્સ મેસને
B.જેમ્સ ટોડે
*C.કેપ્ટન જ્હોન સ્મિથે* ✔
D.રખલદાસ બેનરજીએ
✍🏻 *અજંતાના ભીંતચિત્રો પર કયા ધર્મની વિશેષ અસર જોવા મળે છે ?*
A.જૈન ધર્મ
*B.બૌદ્ધ ધર્મ* ✔
C.શૈવ ધર્મ
D.ભાગવત ધર્મ
✍🏻 *ઈલોરાની ગુફાઓ વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ઈલોરાની ગુફાઓમાં કુલ 34 ગુફાઓ આવેલી છે અને એમાં 16 નંબરની ગુફામાં કૈલાશમંદિર આવેલું છે.
B.અહિં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતુ.
C.ઈલોરાની ગુફાઓ ઈ.સ.600 થી ઈ.સ.1000ના કાળની છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
🎯 *ઈલોરાની ગુફા મંદિરોનાં ત્રણ સમૂહો છે* .
*1.બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.*
*2.હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.*
*3.જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.*
✍🏻 *એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે ?*
A.18
B.16
C.9
*D.7*✔
✍🏻 *એલિફન્ટાની જગ્યાને એલિફન્ટા એવું નામ કોણે આપ્યું હતું ?*
A.સ્થાનિક માછીમારોએ
B.ગુપ્તરાજાઓએ
C.મૌર્ય રાજા
*D.પોર્ટુગીઝોએ*✔
🎯 *પોર્ટુગિઝોએ આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિના કારણે આપ્યું છે.*
🎯 *સ્થાનિક માછીમારો આસ્થળ ને ધારપુરી તરીકે ઓળખે છે.*
🎯 *ઈ.સ.1987માં આ ગુફાઓને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે* .
✍🏻 *એલિફન્ટાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડરાઈ છે જેમાં ત્રિમૂર્તિની ગણના દુનિયાની સર્વોચ્ચ મૂર્તિઓમાં થાય છે આ મૂર્તી ગુફા નંબર .........માં આવેલી છે.*
A.6
B.4
C.2
*D.1*✔
✍🏻 *મહાબલીપુરમ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મણ પ્રથમના સમયમાં અહીઁ કુલ સાત મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
B.આજે અહિ પાંચ રથમંદિરો જ હયાત છે અને બે રથમંદિરો દરિયામાં વિલીન થઈ ગયાં છે.
C.વિશ્વભરમાં ખડક શિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને અહીં સાતમી-આઠમી સદીમાં નિર્માણ થયેલા મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ પટ્ટદકલ એ કયા વંશની રાજધાનીનું નગર હતું ?*
A.ચૌલ
*B.ચાલુક્ય* ✔
C.ગંગવંશ
D.ચંદેલ
✍🏻 *મધ્યપ્રદેશનાં કયા જિલ્લામાં ખજૂરાહોનાં મંદિરો આવેલા છે* ?
A.ધાર
B.અલિરાજપુર
*C.છતરપુર* ✔
D.બડવાણી
✍🏻 *ખજૂરાહોનાં મંદિરો કયા રાજાઓએ બંધાવ્યાં હતાં ?*
A.ચૌલ
*B.ચંદેલ* ✔
C.પલ્લવ
D.મૌર્ય
✍🏻 *કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમે કઈ સદીમાં કરાવ્યું હતું ?*
A.12મી સદી
*B.13મી સદી* ✔
C.14મી સદી
D.11મી સદી
✍🏻 *કોણાર્કના સૂર્યમંદિર વિશે નીચના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આ મંદિરને સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને 12 વિશાળ પૈડા છે.
B.આ મંદિરનાં આધારને સુંદરતાં પ્રદાન કરતાં આ પૈડાં વર્ષનાં બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે જે દિવસનાં આઠ પ્રહરને દર્શાવે છે.
C.આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને 'કાળા પેગોડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
🎯 *ઈ.સ.1984માં આ મંદિરને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *તમિલનાડુ રાજ્યનાં તાંજોર(થંજાવુર)માં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ચોલવંશના રાજા રાજ રાજ પ્રથમે કયાં સમયગાળા દરમિયાન કરાવ્યું હતું ?*
A.ઈ.સ. 987 થી ઈ.સ.999
*B.ઈ.સ. 1003 થી ઈ.સ.1010* ✔
C.ઈ.સ. 1102 થી ઈ.સ.1106
D.ઈ.સ. 1243 થી ઈ.સ.1250
🎯 *ઈ.સ.1987માં આ મંદિરને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થયેલું છે ?*
A.નાગર
B.ગાંધાર
C.ઈરાની
*D.દ્રવિડ*✔
✍🏻 *કુતુબમિનારનું નિર્માણ ...............સદીમાં ગુલામવંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું હતુ જે તેના અવશાન બાદ તેના જમાઈ ઈલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું હતું.*
A.11મી
*B.12મી* ✔
C.10મી
D.13મી
✍🏻 *દિલ્લીમાં આવેલ કુતુબમિનાર વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.કુતુબમિનાર 72.5 મીટર ઊંચો છે અને એનો ભૂતળનો ઘેરાવો 13.75મીટર છે.
B.કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે એની પર કુરાનની આયતો કંડારવામાં આવી છે.
C.કુતુબમિનાર એ ભારતમાં
પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
🎯 *ઈ.સ.1993માં આ સ્તંભમિનારને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.પરશુરામેશ્વર મંદિર 1.કાંચીપુરમ
B.વૈકુંઠ પેરૂમાળ મંદિર 2.કર્ણાટક
C.વિરૂપાક્ષ મંદિર 3.પટ્ટદકલ
D.હમ્પી 4.ભૂવનેશ્વર
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
✍🏻 *હમ્પી કયા સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું ?*
A.શુંગ
B.ચંદેલ
C.મૌર્ય
*D.વિજયનગર*✔
🎯 *હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાનાં હોસપેટ તાલુકામા આવેલુ છે.*
🎯 *ઈ.સ.1986માં અહિ આવેલ સ્મારકચિન્હોને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *હુમાયુનો મકબરો ક્યાં આવેલ છે ?*
A.આગ્રા
B.અજમેર
*C.દિલ્લી* ✔
D.અફઘાનિસ્તાન
✍🏻 *હુમાયુનો મકબરો કઈ શૈલીમાં નિર્માણ પામેલ છે ?*
*A.ઈરાની* ✔
B.ચાલુક્ય
C.મુઘલ
D.ગાંધાર
🎯 *હુમાયુનાં મકબરાનું નિર્માણ તેનાં પત્ની હમીદા બેગમે કરાવ્યું હતું.*
🎯 *ઈ.સ.1993માં આ મકબરાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *આગ્રાના કિલ્લા વિષે ચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આગ્રાના કિલ્લાનું બાંધકામ ઈ.સ.1565માં અકબરે હિન્દુ અને ઈરાની શૈલીમાં કરાવ્યું હતું.
B.અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું હતું.
C.શાહજહાંએ જિંદગીનાં અંતિમ દિવસો અહિં વિતાવ્યાં હતાં.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
🎯 *ઈ.સ.1983માં આ કિલ્લાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *તાજમહેલ કઈ નદીના કિનારે આવેલ છે ?*
A.ગંગા
*B.યમુના* ✔
C.કાવેરી
D.ગોદાવરી
✍🏻 *તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું તે મુમતાજ મહલ કઈ શાલમાં અવસાન પામ્યા હતાં ?*
A.1628
B.1629
*C.1630* ✔
D.1631
✍🏻 *તાજમહેલ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ઈ.સ.1631માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઈ હતી અને 22 વર્ષ બાદ ઈ.સ.1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું.
B.તાજમહેલની સંપૂર્ણ ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે
C.શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની,અરબી,તુર્કી અને યુરોપીય શિલ્પીઓ રોક્યા હતાં.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે* ✔
✍🏻 *તાજમહેલ શું છે ?*
A.મસ્જિદ
B.કબર
*C.મકબરો* ✔
🎯 *ઈ.સ.1983માં તાજમહેલને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *શાહજહાંએ લાલકિલ્લામાં કલાત્મક મયૂરાસનનું સર્જન કરાવ્યું હતું જેને નાદીરશાહ પોતાની સાથે ................ લઈ ગયો હતો.*
A.ઈરાક
*B.ઈરાન* ✔
🎯 *ઈ.સ.2007માં લાલકિલ્લાને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *ફતેહપુર સિકરી વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અકબરા સૂફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને તેને પોતાની રાજધાની બનાવો હતી.
B.બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.
C.જોધાબાઈનો મહેલ,પંચમહેલ અને શેખસલીમ ચિસ્તીનો મકબરો ફતેહપુર સિકરીમાં આવેલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
🎯 *ઈ.સ.1986માં ફતેહપુર સીકરીને યુનેસ્કો દ્રારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું છે.*
✍🏻 *સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો જ્યાં પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે તે બેસાલીકા ઑફ બોમ જીસસ દેવળ ક્યાં આવેલુ છે ?*
A.મુંબઈ
B.પોંડુચેરી
*C.ગોવા* ✔
D.આંધ્રપ્રદેશ
✍🏻 *નીચનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.પંચમહાલ જિલ્લાનાં હાલોલ તાલુકમાં પાવગઢની તળેટીમાં ચાંપાનેર ગામ આવેલું છે.
B.મહેમુદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી તને તેને મુહમ્મદાબાદ નામ આપ્યું હતું.
C.ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈ.સ.2004માં વૈશ્વિક વારસમાં સ્થાન આપ્યું છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *સિદ્ધપુરનો રૂદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?*
A.કુમારપાળ
B.ભીમદેવ પ્રથમ
C.સિદ્ધરાજ જયસિંહ
*D.મૂળરાજ સોલંકી*✔
✍🏻 *પાટણની રાણકી વાવ કેટલા માળ ઊંડી છે ?*
A.2
B.3
C.5
*D.7*✔
✍🏻 *પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્રારા વલ્ડ હેરિટેજ સાઈટમાં ક્યારે દરજ્જો મળ્યો* ?
A.2004
*B.2014* ✔
C.2000
D2017
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.નંદા 1.બે મુખ વાળી વાવ
B. ભદ્રા 2.ચાર મુખ વાળી વાવ
C.જયા 3.ત્રણ મુખ વાળી વાવ
D.વિજ્યા 4.એકમુખ વાળી વાવ
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
Monday, August 5, 2019
ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
✍🏻 *કઈ ભાષામાં સ્થાપત્ય માટે 'વાસ્તુ' શબ્દ વપરાય છે ?*
A.હિન્દી
B.મરાઠી
*C.સંસ્કૃત* ✔
D.તેલુગુ
✍🏻 *મોહેં-જો-દડો નગરની શોધ કઈ શાલમાં થઈ હતી ?*
A.1920
B.1921
*C.1922* ✔
D.1923
✍🏻 *મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી ?*
A.રસ્તાઓ
*B.ભૂગર્ભ ગટર યોજના* ✔
C.જાહેર સ્નાનાગર
D.જાહેર મકાનો
✍🏻 *મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે ?*
A.બેરિંગ સાગરના કામડૉર ટાપુઓમાં
*B.ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં* ✔
C.એટલેંન્ટિક મહાસાગરના બમ્યૂડા ટાપુઓમાં
D.અરબસાગરના લક્ષદ્રીપ ટાપુમાં
✍🏻 *મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી ?*
A.12 મીટર
B.8.40 મીટર
*C.9.75 મીટર* ✔
D.8 મીટર
✍🏻 *નીચેના સ્તૂપો પૈકી કયો એક સ્તૂપ સમ્રાટ અશોકના સમયમાં રચાયેલ નથી ?*
*A.પીપરાવા સ્તૂપ* ✔
B.સાંચીનો સ્તૂપ
C.બેરતનો સ્તૂપ
D.નંદનગઢનો સ્તૂપ
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.હડપ્પા(1921) 1.રખલદાસ બેનરજી
B.મોહેં-જો-દડો(1922) 2.એસ.આર.રાવ
C.ધોળાવીરા(1990) 3.રવીન્દ્રસિંહ બિષ્ટ
D.લોથલ(1954) 4.દયારામ સહાની
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
✍🏻 *કયા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાલી અને શિલ્પ-સ્થાપત્યકલાનો યુગ હતો ?*
A.રાજ રાજ પ્રથમ
B.ચંદ્રગુપ્ત પ્રથમ
C.ચંદ્રગુપ્ત -2
*D.અશોક*✔
✍🏻 *મધ્યપ્રદેશમાં કયો સ્તૂપ આવેલો છે ?*
A.નંદનગઢનો
B.સારનાથનો
*C.સાંચીનો* ✔
D.દેવની મોરીનો
✍🏻 *સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો ?*
A.પથ્થરનો
B.આરસનો
C.ધાતુનો
*D.ઈંટોનો*✔
✍🏻 *મૌર્ય યુગમાં રચાયેલ કયો સ્તૂપ હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો ?*
A.સારનાથનો
*B.સાંચીનો* ✔
C.નંદનગઢનો
D.દેવની મોરીનો
✍🏻 *સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે ?*
A.મેધિ
B.તોરણ
*C.હર્મિકા* ✔
D.મહેરાબ
✍🏻 *સ્તૂપની ચારે બાજૂએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને .............. કહે છે.*
A.તોરણ
*B.મેધિ* ✔
C.પ્રદક્ષિણા પથ
D.મહેરાબ
✍🏻 *ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો કોણે બનાવડાવેલા ?*
A.ચંદ્રગુપ્ત મૌર્યે
B.સમ્રાટ સમુદ્રગુપ્તે
C.કનિષ્કે
*D.સમ્રાટ અશોકે*✔
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.સારનાથનાં સ્તંભની ટોચ પર ચાર સિંહોની આકૃતિ છે.
B.સમ્રાટ અશોકનાં સ્તંભાલેખો બ્રાહ્મી લિપિમાં છે.
C.મૌર્યયુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમનો સારનાથનો સ્તંભ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની
✍🏻 *નાગાર્જુન સ્તૂપ કઈ શૈલીનો છે ?*
*A.દ્રવિડ* ✔
B.ગાંધાર
C.મથુલા
D.ઈરાની
✍🏻 *કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ?*
A.ચૌલયુગ
B.મૌર્યયુગ
*C.ગુપ્તયુગ* ✔
D.શક યુગ
✍🏻 *ઉદયગિરિ,ખંડગિરિ,નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેર પાસે આવેલી છે ?*
A.રાયપુર
B.ઔરંગાબાદ
*C.ભુવનેશ્વર* ✔
D.ઉદયપુર
✍🏻 *ભારતમાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે ?*
A.મંદિર સ્થાપત્યો
*B.ગુફા-સ્થાપત્યો* ✔
C.વિહાર સ્થાપત્યો
D.ચૈત્ય સ્થાપત્યો
✍🏻 *સમ્રાટ અશોકનાં ગુફાલેખો ગયાથી 16 માઈલ દૂર આવેલા કયા પહાડની ત્રણ ગુફાઓનો દીવાલો પર કોતરાતેલા છે ?*
A.અરવલ્લી
B.વિંધ્ય
C.સાતપુડા
*D.બર્બર*✔
✍🏻 *દાર્જિલિંગની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?*
A.ઓડિશા
B.બિહાર
*C.અસમ* ✔
D.મધ્યપ્રદેશ
✍🏻 *ગુજરાતમાં જૂનાગઢના બાવાપ્યારાના ગુફા સમૂહમાં કેટલી ગુફાઓ આવેલી છે ?*
A.10
B.12
C.14
*D.16*✔
✍🏻 *ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ બે માળની છે ?*
A.ખંભાલીડાની
*B.ઉપરકોટની* ✔
C.ખાપરા-કોડિયાની
D.બાવાપ્યારાની
✍🏻 *નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ગુજરાતમાં રાજકોટથી 70km દૂર ગોંડલ પાસેથી ઈ.સ.1959માં ખંભાલીડા ગુફાઓ શોધાઈ છે.
B.ગુજરાતમાં ગિરસોમનાથ જિલ્લાના સાણા ડુંગર પર 62 ગુફાઓ આવેલી છે.
C.શેત્રુંજી નદીના મુખપાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. તે 'તાલધ્વજગિરિ' તીર્થધામ તરીકે પ્રખ્યાત છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *ગુજરાતનાં જાણીતા સાહિત્યકાર શ્રી કે.કા.શાશ્ત્રીએ કઈ ગુફાઓ શોધી હતી ?*
A.કડિયા ડુંગર ગુફાઓ
B.ઝીંઝુરીઝર ગુફાઓ
C.ઉપરકોટની ગુફાઓ
*D.કરછની ખાપરા-કોડિયાની ગુફાઓ*✔
✍🏻 *એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જખવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે ?*
A.ચોલ
B.ચંદેલ
C.સાતવાહન
*D.પલ્લવ*✔
✍🏻 *કૈલાસનાથનું અને વૈંકટપેરૂમલનું મંદિર ક્યાં આવેલું છે ?*
A.બેલૂરમાં
B.મદુરાઈમાં
*C.કાંચીમાં*
D.પટનામાં
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ચોલવંશની રાજધાની થંજાવુરમાં હતી.
B.અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
C.આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે અને પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે.*✔
✍🏻 *દક્ષિણ ભારતના કયા શાશકોએ મંદિર નિર્માણ વેગવંતુ બનાવ્યું હતું ?*
A.ચોલ
B.પલ્લવ
C.ચંદેલ
*D.પાંડ્ય* ✔
✍🏻 *કયા રાજાઓએ ખજૂરાહોનાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું ?*
A ગુપ્ત
B.પલ્લવ
*C.ચંદેલ* ✔
D.ચોલ
✍🏻 *પલ્લવોની રાજધાની કઈ હતી ?*
A.તિરુવનંતપુરમ્
B.થંજાવુર
*C.કાંચી* ✔
D.કલપક્કમ
✍🏻 *અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો નિર્વાણ પામ્યા હતા.અહીં અભિનંદજી નાથજી અને પાશ્વનાથજીનાં મંદિરો છે.અહી ભગવાન મહાવીથ પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા.-ભારતનું આ સ્થળ કયું ?*
A.જૈન દેરાસર,પાલિતાણા
B.પંચાસરા મંદિર,શંખેશ્વર
C.રાણકપુરના જૈન મંદિરો
*D.સમેતશિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ*✔
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.મોઢેરામાં આવેલ સૂર્યમંદિર ઈ.સ.1026માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
B.આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે અને આ મંદિરનુ નકશીકામ ઈરાનીશૈલીમાં થયેલું છે.
C.મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ નાનાં નાનાં કુલ 108 જેટલાં મંદિરો આવેલાં છે.
*D ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *'કુવ્વત-ઉલ-ઇસ્લામ' નામની મસ્જિદ કોણે બંધાવી હતી ?*
A.અહમદશાહ
B.મોહમ્મદ બેગડો
*C.કુતબુદ્દીન ઐબક* ✔
D.અકબર
✍🏻 *અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે.
B.આ મસ્જિદનું નિર્માણ સુલ્તાન અહમદશાહ પહેલાએ ઈ.સ.1424માં કરાવ્યું હતુ.
C.આ મસ્જિદમાં 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *મસ્જિદનાં સ્તંભોવાળા ઓરડાને ............. કહે છે* .
A.મહેરાબ
B.મકસુરા
C.કિબલા
*D.લિવાન*✔
✍🏻 *નીચેના પૈકી કયું એક વાકય/જોડકું અયોગ્ય છે.?*
A.સહન - સ્થાપત્યનાં આ ભાગને મસ્જિદનું પ્રાંગણ કહે છે.
B.મકસુરા - મસ્જિદના કિબલા (દીવાલ)ના અંતના ભાગને 'મકસુરા' કહે છે.
C.કિબલા - સ્થાપત્યનો આ ભાગ મસ્જિદ અથવા નમાઝ પઢવાના હોલની દીવાલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔