Saturday, October 5, 2019

ભૂગોળ

ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે
✔હિકેટિયસ

વ્યવસ્થિત ભૂગોળના પિતા કોણ કહેવાય છે
✔ઇસ્ટોસ્થેનિઝ
✔સૌપ્રથમ વિષુવવૃત્ત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર

ભૌતિક ભૂગોળના પિતા કોણ છે
✔પોલીડોનીયસ

આધુનિક ભૂગોળના પિતા કોણ છે
✔એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ

માનવભૂગોળના પિતા કોણ છે
✔ફ્રેડરીક રેટજલ

સાંસ્કૃતિક ભૂગોળના પિતા કોણ છે
✔કાર્લ-ઓ-સાવર

વિશ્વના સૌપ્રથમ ભૂગોળવેત્તા કોણે માનવામાં આવે છે
✔ઇ.સ.6ઠી સદીના "થેલ્સે"ને

ગાણિતીય ભૂગોળનો વિકાસ કરનાર ભૂગોળવેત્તા કોણ છે
✔થેલ્સે

▪ભૌગોલિક તત્ત્વોને ક્રમબદ્ધ કરનાર ભૂગોળવેત્તા કોણ છે
✔હિકેટિયસ (પોતાના પુસ્તક પેરીડાયસમાં)

પૃથ્વીનો કાલ્પનિક ગોળો (ગ્લોબ) બનાવનાર કોણ છે
✔માર્ટિન બૈહમ

વિશ્વમાં સૌપ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે
✔એનેકસી મેન્ડર

વિશ્વને 17 ખંડોમાં વિભાજીત કરનાર ભૂગોળવેત્તા કોણ છે
✔સ્ટ્રોબા

સૌપ્રથમ ભૂગોળ માટે "જયોગ્રાફિકા" શબ્દનો પ્રયોગ કોણે કર્યો
✔ઇસ્ટોસ્થેનિઝે ઇ.પૂ.2જી સદીમાં*

ભૌગોલિક વિશ્વકોષના રચયિતા કોણ છે
✔સ્ટ્રોબા

સૌપ્રથમ સ્કેલના આધારે નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે
✔એનેકસીમેન્ડર

કોને આરામ ખુરશીવાળા ભૂગોળવેત્તા ગણવામાં આવે છે
✔કાર્લરિટર

ભૂ-ભૌતિકીશાસ્ત્રના પિતા કોણ છે
✔ઇરેસ્ટોસ્થેનીઝ

પ્રાદેશિક ભૂગોળના સૌપ્રથમ અધ્યયનકર્તા કોણ છે
✔ઈતિહાસના પિતા હેરોડોટ્સ

ભારત અને ભૂગોળ

ઋગ્વેદમાં ચાર દિશાઓનો ઉલ્લેખ કયા નામે મળે છે
✔દિગબિંદુ

ભારતમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપનાર કોણ છે
✔ભાસ્કરાચાર્ય(ઇ.સ.1114)

"કિતાબુલ હિન્દ" (ભારતનું ભૂગોળ) કોની જાણીતી કૃતિ છે
✔અલબરૂની (ઇ.સ.1030)

ભારતનો સૌપ્રથમ નકશો કોણે બનાવ્યો
✔એનવિલે (ઇ.સ.1752)

વિશ્વના નકશામાં સૌપ્રથમ ભારતને દર્શાવનાર કોણ છે
✔ટોલેમી

કયા ભારતીયે સૌપ્રથમ પૃથ્વીનો વ્યાસ દર્શાવ્યો
✔બ્રહ્મગુપ્ત

ભારતીય સર્વેક્ષણ વિભાગની સ્થાપના સૌપ્રથમ ક્યારે અને કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી
✔ઇ.સ.1769માં જનરલ રેનેલના નેતૃત્વમાં