Wednesday, October 2, 2019

ગુજરાત - ભૌગોલિક ઉપનામ

સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
સાક્ષરભૂમિ : નડિયાદ
ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
સૌરાષ્ટ્રની સંસ્કારનગરી   : ભાવનગર
પુસ્તકોની નગરી: નવસારી
મંદિરોની નગરી : પાલિતાણા
વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
ઉદ્યાનનગરી : ગાંધીનગર
ઔદ્યોગિક નગરી : વાપી
કચ્છનું પેરિસ : મુંદ્રા
સૌરાષ્ટ્રનું પેરિસ: જામનગર
સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
પારસીઓનું કાશી : ઉદવાડા
દક્ષિણનું કાશી : ચાંદોદ
સાધુઓનું પિયર : ગિરનાર
સાધુઓનું મોસાળ : સિદ્ધપુર(પાટણ)
વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
યુકેલિપ્ટસ (નીલગીરી) જિલ્લો : ભાવનગર
સોનાની નગરી : દ્વારકા
સોનાની મૂરત : સુરત
સુદામાપુરી : પોરબંદર
સૂર્યપુત્રી : તાપી
મૈકલ કન્યા : નર્મદા
મહેલોનું શહેર: વડોદરા
લીલી નાઘેર: ચોરવાડ
ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ (ખેડા)