Friday, July 12, 2019

ઇતિહાસ ના સવાલ - જવાબ

*1. સવાલ : હાલના ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા જૂનાગઢ ક્યાં રાજ્યનો ભાગ ગણાતું?*
જવાબ : બૃહદ મુંબઈ રાજ્ય
*2. સવાલ : ગુજરાતનું ક્યુ નગર 'સાક્ષરનગર' કહેવાય છે?*
જવાબ : નડિયાદ
*3. સવાલ : ગુજરાતની મહીં નદી પરની બહુહેતુક યોજનાનું સ્થળ થયું છે ?*
જવાબ : વણાકબોરી
*4. સવાલ : ગુજરાત રાજ્યનો સ્થાપના દિન ક્યાં મહિનાની કઈ તારીખે ઉજવાય છે?*
જવાબ : મેં ની 1લી તારીખ
*5. સવાલ : ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોને શરૂ કરી હતી?*
જવાબ : શેઠ રણછોડલાલ
*6. સવાલ : ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ કાઉન્સિલની  પુનઃરચના  ક્યાં હેલ્થ મિનિસ્ટરના સમયમાં થઈ?*
જવાબ : બાબુભાઇ વાસણવાળા
*7. સવાલ : ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?*
જવાબ : મહેસાણા
*8. સવાલ : ગુજરાતમાં પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા?*
જવાબ : ડો જીવરાજ મહેતા
*9. સવાલ : પંડિત ઓમકારનાથજી ક્યાં રાજ્યના હતા?*
જવાબ :  ગુજરાત
*10. સવાલ : અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી?*
જવાબ : મહાત્મા ગાંધી