Tuesday, July 23, 2019

જનરલ કિવઝ

*1⃣ ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ક્યાં આવેલી છે❓*
*🔜દહેરાદૂન*

*2⃣ રાષ્ટ્રીય પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલય ક્યાં આવેલું છે❓*
*🔜નવી દિલ્હી*

*3⃣ ભારતીય ચા બોર્ડ ક્યાં આવેલ છે❓*
*🔜 કલકત્તા*

*4⃣વેલીકોડા પર્વત ક્યાં આવેલો છે❓*
*🔜 આંધ્ર પ્રદેશ*

*5⃣જવાદી પર્વત ક્યાં આવેલો છે❓*
*🔜 તમિલનાડુ*

*6⃣કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે❓*
*🔜જોધપુર*

*7⃣લિમ્બૂ  જનજાતિ ક્યાં રાજ્યમાં વસે છે❓*
*🔜 સિક્કિમ*

*8⃣ડોગરિયા કોધ જનજાતિ ક્યાં રાજ્યમાં વસે છે❓*
*🔜 ઓરિસ્સા*

*9⃣ હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. કયા આવેલું છે❓*
*🔜 બેંગલુરુ*

*🔟ઝૂમ ખેતી ભારતમાં કયા પ્રચલિત છે❓*
*🔜 ઉત્તર પૂર્વી પર્વતીય રાજ્યમાં*

*1⃣1⃣ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે❓*
*🔜 ઓસ્ટ્રેલિયા*

*1⃣2⃣ભાગલપુર તાપ વિધુત મથક ક્યાં આવેલું છે❓*
*🔜બિહાર*

*1⃣3⃣દાદરી તાપ વિધુત મથક ક્યાં આવેલું છે❓*
*🔜 ઉત્તર પ્રદેશ*

*1⃣4⃣શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે❓*
*🔜 આંધ્ર પ્રદેશ*

*1⃣5⃣પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે❓*
*🔜 ઉત્તર પ્રદેશ*

*1⃣6⃣ વાલ્મિકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે❓*
*🔜 બિહાર*

*1⃣7⃣રાજાજી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે❓*
*🔜 ઉત્તરાખંડ*

*1⃣8⃣અનહોની ગરમ જળસ્ત્રોત ક્યાં ક્ષેત્ર માં આવેલ છે❓*
*🔜મધ્ય પ્રદેશ*

*1⃣9⃣ભારતનો સૌથી વધુ વસ્તી ધરાવતો દ્રિપ કયો છે❓*
*🔜સલસેટ*

*2⃣0⃣માટાપાન નામનું ઊંડું સ્થાન કયા સાગર માં આવેલ છે❓*
*🔜ભૂમધ્ય સાગર*