Sunday, July 7, 2019

જનરલ સવાલ

1.ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા❓
A. દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર
B. કલકત્તામાં મેટ્રો કંડકટર
C. મુંબઈમાં બસ ડ્રાઈવર
D. થાઈલેન્ડમાં હોટેલ વેઈટર✔

2.વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ના સ્થાપક કોણ હતા❓
A. બાબાસાહેબ આંબેડકર
B. વીર સાવરકર
C. પૂ.ગુરુજી
D. ડૉ.હેડગેવાર✔

3.કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે❓
A. દેડકું✔
B. ભૂંડ
C. ઉંદર
D. ગરોળી

4.ગુજરાતમાં સૌપ્રથમ રેડીયો સ્ટેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું❓
A. રાજકોટ
B. અમરેલી
C. અમદાવાદ
D. વડોદરા✔

5.સ્માર્ટ ફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે❓
A. ટ્રુકોલર
B. જી.પી.એસ.✔
C. વોટ્સએપ
D. ફેસબુક

6.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી"નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા❓
A. અનિતા દેસાઈ
B. સુમિત્રા મહાજન✔
C. સ્મૃતિ ઈરાની
D. જયા બચ્ચન

7.આતંકવાદી સંગઠન ISIS નું પૂરું નામ શું છે❓
A. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરીયા
B. ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા✔
C. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
D. ઈસ્લામ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ સિક્યુરિટી

8.ભારતના કયા રાજયમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઇ હતી❓
A. ઝારખંડ
B. રાજસ્થાન
C. ગુજરાત✔
D. મધ્યપ્રદેશ

9.આમાં નવું નામ કોને ન મળ્યું❓
A. કલકત્તા
B. મદ્રાસ
C. અમદાવાદ✔
D. બોમ્બે

10.આમાંની કઈ બાબત ટપાલ ખાતા અંગેની છે❓
A. VPP✔
B. VIP
C. VIIP
D. VVIP

11.બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે❓
A. પોલાદ
B. એલ્યુમિનિઅમ✔
C. જસત
D. તાંબું

12.લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે❓
A. પિત્તળ
B. પેટ્રોલ
C. લોખંડ✔
D. સમાજસેવા

13.કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે❓
A. વરુ
B. જંગલી કૂતરો
C. ઝરખ✔
D. ગીધ

14.કયા ભારતીય પક્ષીને ,પક્ષીઓના 'પોલીસ પટેલ' તરીકે ઓળખવામાં આવે છે❓
A. ગરૂડ
B. કાળો કોશી✔
C. સમડી
D. ઘુવડ

15.શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે❓
A. ઘરેલુ હિંસા અટકાવવા માટે
B. બાળ લગ્ન અટકાવવા માટે✔
C. સ્ત્રી સશક્તિકરણ માટે
D. છૂટાછેડા અટકાવવા માટે

16.ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે❓
A. યતકિંચિત✔
B. ગુજરાત
C. દ્રષ્ટિ
D. આરંભ

17.1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી❓
A. સાણંદ
B. કલોલ
C. દહેગામ
D. બારેજડી✔

18.નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે❓
A. જોરહટ
B. બેંગ્લોર
C. કોલકાતા✔
D. નવી મુંબઈ

19. 2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો❓
A. પારસી
B. જૈન✔
C. ખ્રિસ્તી
D. શીખ

20.ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું  ફળ વપરાય છે❓
A. આમળાં✔
B. આદુ
C. મીઢી આવળ
D. પુવાડ