Sunday, July 7, 2019

જનરલ સવાલ

❤️❤️ ગુપ્તવંશનો પ્રથમ સ્વતંત્ર રાજવી કોણ હતો ?
☘↪️ ચંદ્રગુપ્ત પહેલો

❤️❤️ કયો યુગ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?
☘↪️ ગુપ્તયુગ

❤️❤️ ગુપ્તયુગનો છેલ્લો પ્રતાપી રાજવી કોણ હતો ?
☘↪️ સમ્રાટ સ્કંદગુપ્ત

❤️❤️ હર્ષચરિત ગ્રંથ કોણે લખ્યો ?
☘↪️ બાણભટ્ટ

❤️❤️ કાદમ્બરીના રચયિતા કોણ હતા ?
☘↪️ બાણભટ્ટ

🦋🦋 ગુપ્ત સમ્રાટો ક્યા ધર્મના અનુયાયીઓ હતા ?
🐬🐬 વૈષ્ણવ ધર્મના

🦋🦋 પંચતંત્રના રચયિતા કોણ હતા ?
🐬🐬 વિષ્ણુ શર્મા

🦋🦋 અભિજ્ઞાન શાકુંતલમના રચયિતા કોણ હતા ?
🐬🐬 મહાકવિ કાલિદાસ

🦋🦋 કયો યુગ પ્રાચીન ભારતના સાહિત્યનો સુવર્ણયુગ ગણાય છે ?
🐬🐬 ગુપ્તયુગ

🦋🦋 મણીમેખલાઈ ક્યા સાહિત્યની મુખ્ય કૃતિ છે ?
🐬🐬 સંગમ સાહિત્ય

🔷 વડનગરનું શું જાણીતું છે ?
🔍 કીર્તિતોરણ

🔷 ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ?
🔍 રાજતરંગિણી

🔷 અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ?
🔍 અબુલ ફઝલ

🔷 સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
🔍 સારંગધર

🔷 દશકુમારચરિતના લેખક કોણ હતા ?
🔍 દંડી

🧩🧩 ગુપ્તયુગમાં ખેતી પર કેટલું મહેસુલ લેવામાં આવતું ?
📢 ૧/૬

🧩🧩 ચંપા નામના હિંદુ રાજ્યની સ્થાપના કોણે કરી ?
📢 શ્રીમારે

🧩🧩 રુદ્રમહાલય કોણે બંધાવ્યો ?
📢 મૂળરાજ સોલંકીએ

🧩🧩 સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?
📢 સિદ્ધરાજે

🧩🧩 ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું ?
📢 મીનળદેવીએ

🌹🌹 પાટણની રાણકીવાવ કેટલા માળની છે ?
✍↪️ સાત

🌹🌹 ભૂચરમોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ?
✍↪️ ધ્રોલ

🌹🌹 બે રેખાંશ વચ્ચેનું અંતર જણાવો ?
✍↪️ ૧૧૧ કિ.મિ

🌹🌹 ગુજરાત સૌપ્રથમ સૂર્યોદય કયા થાય છે ?
✍↪️ દાહોદ

🌹🌹 કચ્છની કઈ ધાર જળવિભાજક તરીકે ઓળખાય છે ?
✍↪️ મધ્યધાર

🍏🍏 દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?
🍇🍇 સવિનય કાનૂન ભંગ

🍏🍏 સમાનાર્થી શબ્દ :: અશ્વ
🍇🍇 તોખાર

🍏🍏 જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ?
🍇🍇 દાંતા અને પાલનપુર

🍏🍏 ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
🍇🍇 ઇન્દુમતિબેન શેઠ

🍏🍏 સંસદમાં નાણાકીય ખરડો મુકવા માટે કોની પૂર્વમંજૂરી જરૂરી છે ?
🍇🍇 રાષ્ટ્રપતિ

🌿🌿પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને શું કહે છે ?
✅↪️વાતાવરણ

🌿🌿પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી વાતવરણ છે ?
✅↪️800

🌿🌿આપણા શરીરમાં એક ચો સેમી ભાગ પર કેટલા ન્યૂટન જેટલું હવાનું વજન લાગે છે ?
✅↪️ 9.8

🌿🌿હવાનું દબાણ માપવા કયું સાધન વપરાય છે ?
✅↪️ બેરોમિટર

🌿🌿પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ હવાના દબાણમાં શો ફેરફાર થાય છે ?
✅↪️ દબાણ ઘટે છે.

🌿🌿હવાનું દબાણ માપવાનો એકમ નીચેનામાંથી કયો છે ?
✅↪️બાર

🌿🌿પૃથ્વીની સપાટી પર થતા હવાના દબાણને શું કહે છે ?
✅↪️વાતાવરણનું દબાણ

🌿🌿સ્ટ્રૉ વડે નારિયેળનું પાણી પીવા માટે પહેલાં સ્ટ્રૉમાં રહેલી હવા ખેંચી લેવાથી શું થાય છે ?
✅↪️ સ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટે છે.

🌹 સલાઈવા પાચકરસ શરીરમાં કયા અંગમાંથી ઝરે છે ?
🍀 મુખ

🌹 હૃદયની ધડકન માટે કયું ખનિજતત્વ જરૂરી છે ?
🍀 પોટેશિયમ

🌹 માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું છે ?
🍀 ૯૮.૪° ફેરન હીટ

🌹 શરીરમાં સૌથી મોટી ગ્રંથી કઈ છે ?
🍀 યકૃત (લિવર)

🌹 માનવશરીરનું સૌથી મોટું અંગ કયું છે ?
🍀 ત્વચા

🍁 ગ્રીન ફયુઅલ કોને કહેવામાં આવે છે ?
👉🏿 CNG

🍁 એલીસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે ?
👉🏿 એઇડ્સ

🍁 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરી સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ?
👉🏿 સી.વી. રામન

🍁 દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે ?
👉🏿 લેકટોમીટર

🍁 દરિયાની ઊંડાઈ માપવાનો એકમ કયો છે ?
👉🏿 ફેધમ

🍅 લોલકવાળી ઘડિયાળ કઈ ઋતુમાં ઝડપી ચાલે છે ?
👉🏿 શિયાળામાં

🍅 કયા તાપમાને સેલ્શિયસ અને ફેરનહિતનો આંક સમાન હોય છે ?
👉🏿 ૪૦°

🍅 રેફિજરેટમાં ઠંડક ઉત્પન્ન કરવા કયો વાયુ વપરાય છે ?
👉🏿 એમોનિયા cfc

🍅 ઉષ્માનો એકમ શુ છે ?
👉🏿 કેલરી

🍅 વીજળીના ગોળાનો તાર શાનો બનેલો હોઈ છે ?
👉🏿 ટંગસ્ટન