Friday, July 12, 2019

જનરલ સવાલ

✴️હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા 

✴️કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર 

✴️ ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ 

✴️“લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે

✴️ ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર 

✴️‘પાણી પોચું’ એટલે ... – કોમળ 

✴️ OCR નું પૂરું નામ... – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન 

✴️ Give synonym of : mix  - mingle 

✴️વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને.....કહે છે. – વ્યાસ 

✴️ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી
 
✴️ ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી 

✴️ રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ 

✴️ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ 

✴️ સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા 

✴️ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે અમદાવાદમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?
💁🏻‍♂ *સરદારનગર*✅

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે પોરબંદરમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?
💁🏻‍♂ *કુતિયાણા*✅

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે જુનાગઢમાં કઈ જગ્યાએ વસાહત સ્થાપવા આવી હતી?
💁🏻‍♂ *માણાવદર*✅

🎭 પાકિસ્તાનથી આવેલા નિર્વાસીતો માટે કચ્છમાં કયુ શહેર વસાવવામાં આવ્યું હતું?
💁🏻‍♂ *ગાંધીધામ*✅

🎭 નવનિર્માણ આંદોલનમાં નવનિર્માણ નામ આપનાર કોણ હતા?
💁🏻‍♂ *કલ્યાણજી મેહતા*✅

🎭 માંચી નામની જગ્યા કયા આવેલી છે?
💁🏻‍♂ *પાવાગઢ*✅

🎭 ગુજરાત વિધાનસભાની પ્રથમ સીટ કઈ છે?
💁🏻‍♂ *અબડાસા (કચ્છ)*✅

🎭 ગુજરાત વિધાનસભાની છેલ્લી સીટ કઈ છે?
💁🏻‍♂ *ઉંમરગામ*✅

🎭 ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઈલનો છે?
💁🏻‍♂ *૯૯૦*✅

🎭 ગુજરાતના મંત્રીમંડળમાં સૌ પ્રથમ સ્ત્રી મંત્રી કોણ હતા?
💁🏻‍♂ *કમળાબેન પટેલ*✅