Tuesday, July 23, 2019

જનરલ સવાલ

✴️ સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી(હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું ?
– કર્ણદેવ

✴️ ઇસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યા આવી હતી ? – સુરત
 
✴️ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? – 1લી મે

✴️ હલ્દીઘાટીનું રણમેદાન ક્યા શહેર પાસે આવેલ છે ? – ઉદયપુર
 
✴️ પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ? – મુંબઈ સમાચાર

✴️ જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતો ? – હિટલર

✴️ કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ? – કચ્છ

✴️ સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ? – વડોદરા

✴️ ‘કાલુ’ માછલી કઈ નદીમાંથી મળે છે ? – કોલક

✴️ ગુજરાતમાં સહુથી વધુ વરસાદ ક્યા થાય છે ? – કપરાડા – વલસાડ
 
✴️ ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના  વન કયો જિલ્લા ધરાવે છે ?
– જામનગર

✴️ અલીયાબેટ કઈ નદીમાં આવેલ છે ? – નર્મદા

✴️ બુકરપ્રાઈઝ ક્યા દેશનું પ્રાઈઝ છે ?
– બ્રિટન

✴️ સંખેડા શાના  માટે વખણાય છે ?
– ફર્નિચર

✴️ તિરૂપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ? – આંધ્રપ્રદેશ