Monday, February 18, 2019

જનરલ સવાલ

1) 14 ફેબ્રુઆરી 1905 ના રોજ ક્યાં ચિત્રકાર નો જન્મદિવસ છે?
જવાબ.. સોમાલાલ શાહ

2) "રંગ નાં કવિ", "રંગો નાં કવિ" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. સોમાલાલ શાહ

3) રેડિયો ની શોધ કોણે કરી હતી?
જવાબ.. ગુગ્લી લ્મોમાર્કોની એ

3) 14 ફેબ્રુઆરી 1933 નાં રોજ ભારતીય સિને જગતની કઈ પ્રખ્યાત અભિનેત્રી નો પણ જન્મદિવસ છે?
જવાબ.. મધુબાલા

4) મધુબાલા નું પૂરૂ નામ શું છે?
જવાબ.. મુમતાઝ જહાં બેગમ

5) "ધ બ્યુટી વીથ ટ્રેજેડી", "ધ સિનેમા ઓફ ધ વીનસ.." તરીકે સિને જગત માં કોણ જાણીતું છે?
જવાબ.. મધુબાલા

6) રાષ્ટ્રીય ખેલોત્સવ- 2022 માટે ક્યાં પ્રાણી ને શુંભ ચિહ્ન તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
જવાબ.. ચિત્તો

7) પ્રાથમિક રંગો ક્યાં ક્યાં છે?
જવાબ.. લાલ,લીલો,વાદળી

8) પ્રાથમિક "વર્ણકો" ક્યાં ક્યાં છે?
જવાબ.. મોરપીંછ, મરૂણ,પીળો

9) સપ્તરંગો ને એકસાથે મિશ્ર કરવાથી ક્યો રંગ બને છે?
જવાબ.. સફેદ

10) ISSF "ઈન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ફેડરેશન.." ની જજીસ કમિટી માં ચૂંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યાં છે?
જવાબ.. પવન સિંહ

11) તાજેતરમાં પ્રવાસી પ્રજાતિઓનાં સંરક્ષણ નું 13 મું સંમેલન ક્યાં યોજાયું?
જવાબ.. ગાંધીનગર

12) "ધ્વનિ" કૃતિ રાજેન્દ્ર શાહ ની તો "ગતિ અને ધ્વનિ" ક્યાં સાહિત્યકાર ની છે?
જવાબ.. જયંત ખત્રી