Monday, February 11, 2019

જનરલ સવાલ

*🔘અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્રધુની કઈ છે❓
*✔પાલ્ક*

🔘રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે❓
*✔મલેશિયા*

🔘'પમ્પાસ' નામનું ઘાસ ક્યાં થાય છે❓
*✔દક્ષિણ અમેરિકા*

🔘ડિઝનીલેન્ડ ક્યાં આવેલું છે❓
*✔યુ.એસ.એ.*

🔘ટૂન્દ્રા પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે❓
*✔રેન્ડિયર*

🔘બુકરપ્રાઈઝ કયા દેશનું પ્રાઈઝ છે❓
*✔બ્રિટન*

🔘કયા દેશની ભાષા ચકમા અને માઘ ભાષા છે❓
*✔બાંગ્લાદેશ*

🔘આફ્રિકાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે❓
*✔કિલીમાંજરો*

🔘W.T.O. શુ છે❓
*✔વ્યાપાર સંગઠન*

🔘પૃથ્વીની સપાટી પર આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ પ્રદેશોને કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔ઉચ્ચ પ્રદેશ*

🔘વિશ્વમાં સૌથી વધુ કપાસ ઉત્પાદક દેશ કયો❓
*✔યુ.એસ.એ.*

🔘'સુનામી' કઈ ભાષાનો શબ્દ છે❓
*✔જાપાનીઝ*

🔘પેરિસના 'એફિલ ટાવર' ની ઊંચાઈ કેટલી છે❓
*✔325 મીટર*

🔘એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરનાર ખાડી કઈ છે❓
*✔બેરિંગ ખાડી*

🔘પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયો પ્રવાહ 'ઠંડા પ્રવાહ' તરીકે જાણીતો છે❓
*✔હમ્બોલ્ટ*

🔘પૃથ્વી પર કેટલા ખંડ, કેટલા મહાસાગર અને કેટલા કટિબંધ આવેલા છે❓
*✔સાત ખંડ, ચાર મહાસાગર અને ત્રણ કટિબંધ*

🔘આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઓળંગતા શું બદલાય છે❓
*✔તારીખ*

🔘ભૂ-સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્ર કયા નામે ઓળખાય છે❓
*✔જ્વાળામુખી*

🔘પૃથ્વી પોતાની ધરી પર વિષુવવૃત્ત પાસે કલાકના આશરે કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે❓
*✔1600 કિમી.*

🔘આંતરરાષ્ટ્રીય દીનાંતર રેખા કેવી હોય છે❓
*✔વાંકીચૂકી*

🔘એશિયા,આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોને કયા દેશો તરીકે ઓળખવામાં આવે છે❓
*✔ત્રીજા વિશ્વના દેશો*

🔘વૈશ્વિક દાહકતા (ગ્લોબલ વોર્મિંગ) માટે કયું પરિબળ જવાબદાર છે❓
*✔અતિવૃષ્ટિ*

🔘યુક્રેઈનનો કયો ભાગ રશિયા સાથે 2014 માં જોડાયો❓
*✔ક્રીમિયા*

🔘પૃથ્વીના અક્ષાંશ અને દેશોના ભૌગોલિક સ્થાનની માહિતી આપનાર ખગોળશાસ્ત્રી કોણ હતા❓
*✔ટોલેમી*

🔘ગુલાબી તળાવ 'લેક હિલિયર' ક્યાં આવેલું છે❓
*✔પશ્ચિમ ઓસ્ટ્રેલિયા*

🔘ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા❓
*✔રશિયનો*

🔘ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારમાં શેરડી અને કપાસનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે❓
*✔ક્વિન્સલેન્ડ*