Saturday, February 23, 2019

ભાગવત દયાલ શર્મા

📌જન્મ : 26 જાન્યુઆરી 1918, પંજાબ
📌મૃત્યુ  : 22 ફેબ્રુઆરી, 1993
📌રાજકીય પક્ષ : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

👉પંડિતજી તરીકે ઓળખાતા હતા.

👉હરિયાણાના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા

👉30 એપ્રિલ 1980 થી 14 મે 1984 સુધી ઓડિશા અને મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા.