Monday, February 11, 2019

ગુજરાતના અગત્યના ઉદ્યોગો

*💠ગુજરાતના અગત્યના ઉદ્યોગો અને તેના સ્થળો નીચે પ્રમાણે છે.*

*૧. સુતરાઉ કાપડ ઉદ્યોગ (Gujarat important industries):*
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, બીલીમોરા, ભરૂચ, પેટલાદ, ખંભાત, નડિયાદ, કલોલ, ભાવનગર.

*૨. સિલ્ક ઉદ્યોગ (Gujarat important industries):*
સુરત, વલસાડ, ચીખલી, ગણદેવી, માંડવી, જલાલપોર, બારડોલી, નાના વરાછા.

*૩. જરી ઉદ્યોગ (Gujarat important industries):*
સુરત

*૪. રેયોન ઉદ્યોગ:*
ઉધના, વેરાવળ.

*૫. ગરમ કાપડ ઉદ્યોગ:*
વડોદરા, જામનગર

*૬. ઈજનેરી ઉદ્યોગ:*
અમદાવાદ, નડિયાદ, ઉધના, વલસાડ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટ.

*૭. સિમેન્ટ ઉદ્યોગ:*
દ્વારકા, પોરબંદર, સેવાલિયા, રાણાવાવ, સિક્કા, સેવરી, અમીરગઢ, અમદાવાદ, અંકલેશ્વર.

*૮. રંગ-રસાયણ ઉદ્યોગ:*
મીઠાપુર, પોરબંદર, ધ્રાંગધ્રા, અમદાવાદ, વડોદરા, પારનેરા, અતુલ, અંકલેશ્વર

*૯. પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગ:*
કોયલી, મોટી ખાવડી

*૧૦. રાસાયણિક ખાતરનો ઉદ્યોગ:*
કંડલા, કલોલ, બાજવા, ચાવજ

*૧૧. સુપર ફોસ્ફેટ ખાતર:*
વડોદરા, અમદાવાદ, ભાવનગર, ઉધના.

*૧૨. મીઠા ઉદ્યોગ:*
માળિયા, પાટડી, ખારાઘોડા.

*૧૩. સિરેમિક ઉદ્યોગ:*
થાન, વાંકાનેર, મોરબી, ધ્રાંગધ્રા, શિહોર, ડેરોલ, સંતરોડ, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર.

*૧૪. ખાંડ ઉદ્યોગ:*
બારડોલી, કોડીનાર, ગણદેવી, ઉના, મઢી, પેટલાદ, પલાસણ, અમરેલી, તળાજા, ધોરાજી

*૧૫. બીડી ઉદ્યોગ:*
આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, વડોદરા.

*૧૬. હોઝીયરી ઉદ્યોગ:*
અમદાવાદ

*૧૭. કાગળ ઉદ્યોગ:*
સોનગઢ, રાજકોટ, બારેજડી, જામનગર, અમદાવાદ.

*૧૮. ડેરી ઉદ્યોગ:*
આણંદ, મહેસાણા, સુરત, ભરૂચ, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, પાલનપુર, જુનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર અને માધવપુર (કચ્છ)

*૧૯. મોટર ઉદ્યોગ:*
સાણંદ

*૨૦. બ્રાસ (પીતળ) ઉદ્યોગ:*
જામનગર, લાલપુર, કાલાવાડ