Monday, February 25, 2019

જનરલ સવાલ

૧. દિલ્ફીંકસ એવાર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે?
જવાબ-> જાદુગરીક્ષેત્ર માં

૨. પી.સી.સરકાર ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
જવાબ-> જાદુગરી ક્ષેત્ર સાથે

૩. ભવનાથ નો મેળો ક્યાં ભરાય છે?
જવાબ-> જૂનાગઢ માં ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદી પાસે

૪. ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?
જવાબ-> મહાશિવરાત્રિ મહાવદ તેરસ ના દિવસે

૫. તાજેતરમાં ૧૪મી સિઓલ શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યું છે?
જવાબ-> શ્રી નરેન્દ્રમોદી ને

૬. ૧૪મી સિઓલ શાંતિ પુરસ્કાર શ્રી નરેન્દ્ર મોદી ને કયી જગ્યાએ આપવામાં આવ્યું છે?
જવાબ-> દક્ષિણ કોરિયા

૭. હાલમાં કોણ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન પદે નિમાયા?
જવાબ-> ડો. વલ્લભ કથીરિયા

૮. FATF નું પૂરું નામ શું છે?
જવાબ-> Financial Action Task Force

૯. FATF નું કામ શું છે?
જવાબ-> FATF નું કામ ગેરકાનૂની ગતિવિધિઓ માટે આર્થિક મદદ રોકવા માટેના નિયમો બનાવવાનું છે.