Monday, February 25, 2019

જનરલ સવાલ

1. મહાગુજરાત આંદોલન શબ્દ નો ઉપયોગ સૌપ્રથમ કોને કર્યું હતું?
જવાબ-> ક. મુન્શી

2. ભાષાને આધારે અલગ થનાર ગુજરાત કેટલામું રાજ્ય છે?
જવાબ-> બીજો

3. શ્રીમંત શહેર ના ગરીબ ફકીર કોનું ઉપનામ છે?
જવાબ-> ઇંદુલાલ યાજ્ઞિક

4. રાજ્ય સરકાર આદિવાસી સંસ્કૃતિ મેગા મહોત્સવ નું આયોજન કયી જગ્યાએ કરવામાં આવ્યું છે?
જવાબ-> સુરત ખાતે

5.  મેરાયો ન્રત્ય ગુજરાત ના ક્યાં જીલ્લામાં પ્રખ્યાત છે?
જવાબ-> બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા માં( આ નૃત્ય ઠાકોરોનું નૃત્ય છે)

6. ક્યૂ ન્રત્ય ચાળો તરીકે જાણીતું છે?
જવાબ-> ડાંગી ન્રત્ય

7. ક્યાં ન્રત્ય અંતર્ગત રંગીન દોરીની સુંદર ગૂંથણી ભરાય છે અને તેને ઉકેલાય છે?
જવાબ-> ગોફ ગૂંથણ નું ન્રત્ય માં

8. ભીમબેટકા ની ગુફાઓ ક્યાં રાજ્ય માં આવેલી છે?
જવાબ-> મધ્યપ્રદેશ માં

9. C.S.R નું પૂરું નામ શું છે?
જવાબ-> કોર્પોરેટ સોશિયલ રિસપોનસીબિલિટી કોંકલેવ

10. દક્ષિણ ભારત માં હિન્દી પ્રચાર સભાના સંકુલમાં કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે?
જવાબ-> ગાંધીજી ની પ્રતિમા નું (15 ફૂટ)

11. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> મહાત્મા ગાંધી અને શ્રીમતી એની બેસન્ટ(1918 માં )

12. ભારતે પોતાન કયી ત્રણ નદીઓનું પાણી રોકવા નિર્ણય કર્યું છે?
જવાબ-> રાવી, સતલુજ, બિયાસ

13. BCCI ના નવા લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ-> ડી.કે.જૈન ની

14. BCCI નું પૂરું નામ શું છે?
જવાબ-> Board Of Control For Cricket In India

15. BCCI ના અધ્યક્ષ કોણ છે?
જવાબ-> સી.કે.ખન્ના

16. BCCI ના headquarter ક્યાં આવેલું છે?
જવાબ-> મુંબઈ માં

17. ISSF વિશ્વ કપની શરૂઆત ક્યાં થયી છે?
જવાબ-> દિલ્લી

18. ISSF કપ કયી રમત સાથે જોડાયલું છે?
જવાબ-> શૂટિંગ