Saturday, February 23, 2019

ભાષા દિવસ

*1⃣-વિશ્વ ગુજરાતી દિવસ - ૨૪ ઓગસ્ટ.*
👉કવિ નમૅદ ની યાદમા આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

*2⃣-રાષ્ટ્રીય હિન્દી દિવસ - ૧૪ મી સપ્ટેમ્બર.*
👉આ દિવસ ને ભારત સરકાર દ્વારા ૨૦૦૬ થી ઇન્દિરા ગાંધી દ્વારા આપવામા આવેલ ૧૯૭૫ નાગપુર ની યાદમા ઉજવવામાં આવે છે.

*3⃣- વિશ્વ હિન્દી દિવસ - ૧૦ જાન્યુઆરી*
👉પ્રથમ હિન્દી કોન્ફરન્સ ૧૦ જાન્યુઆરી ૧૯૭૫ ના રોજ યોજવામાં આવી હતી ત્યારથી આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
👉ભારત સરકાર દ્વારા ૨૦૦૬ થી આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

*4⃣- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ - ૨૧ ફેબુ્રઆરી.*
👉આ દિવસ ઉજવવાની શરૂઆત સૌ પ્રથમ ૧૯૯૯ મા થઈ હતી.