Monday, February 18, 2019

વૈશ્વિક જ્ઞાન

💁🏻‍♂અરેબિયન રણપ્રદેશ ક્યાં છે❓ઈજિપ્ત

💁🏻‍♂દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છે❓સીરિયા

💁🏻‍♂ગોબીનો રણપ્રદેશ ક્યાં છે❓મોગોલિયા

💁🏻‍♂લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે❓ ઉત્તર આફ્રિકા

💁🏻‍♂વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશ❓સહરા

💁🏻‍♂માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે❓ ફ્રાન્સ

💁🏻‍♂મકિન્લી પવૅત ક્યાં છે❓અલાસ્કા

💁🏻‍♂કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે❓ ટાન્ઝાનિયા

💁🏻‍♂બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છે❓કેનેડા

💁🏻‍♂હોન્સૂ કયા દેશનો ટાપુ છે❓જાપાન

💁🏻‍♂સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ઈન્ડોનેશિયા

💁🏻‍♂ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓પાપુઆ

💁🏻‍♂ગિની નો અખાત ક્યા દેશમાં છે❓ ફ્રાન્સ

💁🏻‍♂ડેન્યૂબ નદી કયા દેશની છે❓હંગેરી

💁🏻‍♂કીલ કેનાલ કયા દેશમાં છે❓જમૅની

💁🏻‍♂વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ ❓અરેબિયા

💁🏻‍♂નવાગામ બંધ કઈ નદી પર છે❓નમૅદા

💁🏻‍♂ઉકાઈ બંધ કઈ નદી પર છે❓તાપી

💁🏻‍♂કડાણા બંધ કઈ નદી પર છે❓મહી

💁🏻‍♂ધરોઈ બંધ કઈ નદી પર છે❓સાબરમતી

💁🏻‍♂દાંતીવાડા બંધ કઈ નદી પર છે❓બનાસ

💁🏻‍♂વણાકબોરી બંધ કઈ નદી પર છે❓મહી

💁🏻‍♂મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે❓ સરસ્વતી

💁🏻‍♂કાકરાપાર યોજના કઈ નદી પર છે❓તાપી

💁🏻‍♂નાગાર્જુન યોજના કઈ નદી પર છે❓કૃષ્ણા

💁🏻‍♂ભાખરા-નાગલ યોજના કઈ નદી પર છે❓સતલુજ

💁🏻‍♂હીરાકુડ યોજના કઈ નદી પર છે❓ મહાનદી

💁🏻‍♂આયુર્વેદ સંશોધન શાળા❓જામનગર

💁🏻‍♂આયોજન પંચ❓ દિલ્હી

💁🏻‍♂આયૅસમાજ❓ મુંબઈ

💁🏻‍♂ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ❓ મુંબઈ

💁🏻‍♂ઈન્ડિયન નેશનલ થિયેટર❓ મુંબઈ, દિલ્હી

💁🏻‍♂ઈન્ડિયન મિલિટરી એકેડેમી❓દેહરાદૂન

💁🏻‍♂નેવલ એકેડેમી❓કોચી

💁🏻‍♂નેશનલ ઈન્સિટટયૂટ ઓફ સ્પોર્ટ્સ❓ દિલ્હી

💁🏻‍♂નેશનલ એરોસ્પેસ લેબોરેટરી❓ બેંગલુરુ

💁🏻‍♂નેશનલ પોલિસી એકેડેમી❓આબુ

💁🏻‍♂નેશનલ મેરીટાઈમ બોર્ડ❓ મુંબઈ

💁🏻‍♂પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો❓ દિલ્હી

💁🏻‍♂ફોરવર્ડ બ્લોક❓ કોલકાતા

💁🏻‍♂ભારતીય જનતા પાર્ટી❓ દિલ્હી

💁🏻‍♂સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ❓ દિલ્હી

💁🏻‍♂બ્રીટીશ વડાપ્રધાન નું સરકારી નિવાસસ્થાન❓૧૦,ડાઉનીગ સ્ટ્રીટ

💁🏻‍♂વિશ્વ ની રાજદ્વારી રાજધાની❓જિનીવા

💁🏻‍♂બ્રીટીશ પાલૅમેન્ટ  હાઉસ પર આવેલ ટાવર❓બીગબેન

💁🏻‍♂સૂર્ય ની પ્રદક્ષિણા કરવાની પૃથ્વી ની ગતિ❓લંબગોળાકાર

💁🏻‍♂પૃથ્વી ની સરાસરી ઘનતા❓૩ ગ્રામ

💁🏻‍♂સમુદ્ર માં કયો ક્ષાર મહત્તમ હોય છે❓ મેગ્નેશિયમ કલોરાઈડ

💁🏻‍♂વિશ્વ ના મોટા ભાગના ગરમ રણ ક્યાં અક્ષાંશ માં છે❓૧૫°-૩૦°

💁🏻‍♂કયો ગરમ સમુદ્ર પ્રવાહ છે❓અખાતી પ્રવાહ

💁🏻‍♂રશિયા અને અમેરિકા ને જોડતી સામુદ્રધુની❓બેરીગની સામુદ્રધુની

💁🏻‍♂ફાટ ખીણ ની રચના માં ઉપયોગી પ્રક્રિયા❓ જ્વાળામુખીય

💁🏻‍♂ક્ષેત્રફળ ની દ્રષ્ટીએ બીજા નંબરે મોટો ખંડ❓ આફ્રિકા

💁🏻‍♂પૃથ્વી ની અંદાજીત પરિઘ❓૪૦,૦૦૦ કિમી

💁🏻‍♂ભૂમધ્ય રેખા,કકૅવૃત,મકરવૃત કયા ખંડમાંથી પસાર થાયછે❓ આફ્રિકા

💁🏻‍♂બર્મા નું નવું નામ❓મ્યાનમાર

💁🏻‍♂દુનિયામાં સૌથી વધારે ગરમી કયા પડે છે❓લીબિયા

💁🏻‍♂એશિયા ની સૌથી લાંબી નદી❓યાગત્સે

💁🏻‍♂કેનેડા ના પૂર્વ કાંઠે કયો ઠંડો પ્રવાહ વહે છે❓લેબરેડોર ઠંડો પ્રવાહ

💁🏻‍♂કયા દેશને લાંબો દરિયાકિનારો છે❓કેનેડા,