Monday, February 11, 2019

ગુજરાત ના મુખ્યમંત્રીઓની યાદી

👉 ગુજરાત ના મુખ્યમંત્રીઓની યાદી નામ પદનો  સત્તાના દિવસો

💁🏻‍♂  🌺ડો. જીવરાજ નારાયણ મહેતા🌺 

☑ અમરેલી ૧ મે ૧૯૬૦ ૩ માર્ચ ૧૯૬૨
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
☑ ૧૨૩૮ દિવસો પ્રથમ (૧૯૬૦-૬૧)
☑ ૩ માર્ચ ૧૯૬૨ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ દ્વિતિય (૧૯૬૨–૬૬)

💁🏻‍♂  🌺બળવંતરાય મહેતા🌺

☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩
☑ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ ૭૩૩ દિવસો

💁🏻‍♂  🌺હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ🌺 

☑ ઓલપાડ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫
☑ ૩ એપ્રિલ ૧૯૬૭
☑ ૨૦૬૨ દિવસો ૩ એપ્રિલ ૧૯૬૭ ૧૨ મે ૧૯૭૧ ત્રીજી (૧૯૬૭–૭૧)
☑ (રાષ્ટ્રપતિ શાસન) ૧૨ મે ૧૯૭૧ ૧૭ માર્ચ ૧૯૭૨ N/A વિખેરી નખાઇ

💁🏻‍♂  🌺ઘનશ્યામભાઈ ઓઝા🌺 

☑ દહેગામ ૧૭ માર્ચ ૧૯૭૨
☑ ૧૭ જુલાઇ ૧૯૭૩
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪૮૮ દિવસો ચોથી (૧૯૭૨–૭૪)

💁🏻‍♂  🌺ચીમનભાઇ પટેલ🌺 

☑ સંખેડા ૧૮ જુલાઇ ૧૯૭૩
☑ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૨૦૭
☑ દિવસો – ખાલી
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૧૮ જૂન ૧૯૭૫ N/A વિખેરી નખાઇ

💁🏻‍♂ 🌺  બાબુભાઈ જશભાઈ પટેલ🌺

☑ સાબરમતી ૧૮ જૂન ૧૯૭૫
☑ ૧૨ માર્ચ ૧૯૭૬
☑ જનતા ફ્રંટ (ભા.રા.કો (ઓ)
☑ + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી
☑ ૨૧૧ દિવસો પાંચમી
☑ (૧૯૭૫ ૮૦)  (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૨ માર્ચ ૧૯૭૬ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ N/A ૭

💁🏻‍♂  🌺માધવસિંહ સોલંકી🌺 

☑ ભાદરણ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬
☑ ૧૦ એપ્રિલ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 108 day

💁🏻‍♂  🌺બાબુભાઈ જશભાઈ પટેલ🌺 

☑ સાબરમતી ૧૧ એપ્રિલ ૧૯૭૭
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
☑ જનતા પક્ષ 1042 day
☑ (કુલ: ૧૨૫૩ દિવસો)
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
☑ ૭ જૂન ૧૯૮૦ N/A વિખેરી નખાઇ

💁🏻‍♂  🌺 માધવસિંહ સોલંકી🌺 

☑ ભાદરણ ૭ જૂન ૧૯૮૦
☑ ૧૦ માર્ચ ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૮૫૬
☑ દિવસો છઠ્ઠી (૧૯૮૦–૮૫)
☑ ૧૧ માર્ચ ૧૯૮૫ ૬ જુલાઇ ૧૯૮૫
☑ સાતમી (૧૯૮૫–૯૦)

💁🏻‍♂  🌺અમરસિંહ ચૌધરી🌺 

☑ વ્યારા (અનુસૂચિત જનજાતિ‍)
☑ ૬ જુલાઇ ૧૯૮૫
☑ ૯ ડિસેમ્બર ૧૯૮૯
☑ ૧૬૧૮ દિવસો

💁🏻‍♂  🌺માધવસિંહ સોલંકી🌺 

☑ ભાદરણ ૧૦ ડિસેમ્બર ૧૯૮૯
☑ ૪ માર્ચ ૧૯૯૦ ૮૫
☑ (કુલ: ૨૦૪૯ દિવસો)

💁🏻‍♂  🌺ચીમનભાઇ પટેલ 🌺 

☑ ઉંઝા ૪ માર્ચ ૧૯૯૦
☑ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦
☑ જનતા દળ + ભારતીય જનતા પાર્ટી 
☑ ૧૪૪૫ દિવસો (કુલ: ૧૬૫૨ દિવસો)
☑ આઠમી (૧૯૯૦-૯૫)
☑ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦
☑ ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪
☑ જનતા દળ (ગુજરાત)
☑ + ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

💁🏻‍♂  🌺છબીલદાસ મહેતા 🌺

☑ મહુવા ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪
☑ ૧૪ માર્ચ ૧૯૯૫
☑ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
☑ ૩૯૧ દિવસો

💁🏻‍♂  🌺કેશુભાઈ પટેલ 🌺  

☑ વિસાવદર ૧૪ માર્ચ ૧૯૯૫
☑ ૨૧ ઓક્ટોબર ૧૯૯૫
☑ ભારતીય જનતા પાર્ટી 
☑ ૨૨૧ દિવસો નવમી
☑ (૧૯૯૫-૯૮)

💁🏻‍♂  🌺સુરેશભાઈ મહેતા 🌺

☑ માંડવી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
☑ ૩૩૪ દિવસો
☑ (રાષ્ટ્રપતિ શાસન)
☑ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬
☑૨૩ ઓક્ટોબર ૧૯૯૬ N/A

💁🏻‍♂  🌺શંકરસિંહ વાઘેલા 🌺 

☑ રાધનપુર ૨૩ ઓક્ટોબર ૧૯૯૬
☑ ૨૭ ઓક્ટોબર ૧૯૯૭
☑ રાષ્ટ્રીય જનતા પાર્ટી
☑ ૩૭૦ દિવસો ૧૩ દિલીપ પરીખ  ધંધુકા
☑ ૨૮ ઓક્ટોબર ૧૯૯૭
☑ ૪ માર્ચ ૧૯૯૮
☑ ૧૨૮ દિવસો

💁🏻‍♂  🌺કેશુભાઈ પટેલ 🌺

☑ વિસાવદર ૪ માર્ચ ૧૯૯૮
☑ ૬ ઓક્ટોબર ૨૦૦૧
☑ ભારતીય જનતા પાર્ટી 
☑ ૧૩૧૨ દિવસો (કુલ: ૧૫૩૩ દિવસો)
☑ દસમી (૧૯૯૮–૨૦૦૨)

💁🏻‍♂   🌺નરેન્દ્ર મોદી 🌺

☑ મણીનગ ર ૭ ઓક્ટોબર ૨૦૦૧
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨
☑ 4610 દિવસો
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨
☑ ૨૨ ડિસેમ્બર ૨૦૦૭
☑ અગિયારમી (૨૦૦૨–૦૭)
☑ ૨૩ ડિસેમ્બર ૨૦૦૭
☑ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨
☑ બારમી (૨૦૦૭–૧૨)
☑ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨
☑ ૨૨ મે ૨૦૧૪  તેરમી
☑ (૨૦૧૨–૧૭)

💁🏻‍♂  🌺આનંદીબેન પટેલ 🌺

☑ ઘાટલોડિયા   ૨૨ મે ૨૦૧૪
☑ ૭ ઓગસ્ટ ૨૦૧૬
☑ 808 દિવસો

💁🏻‍♂ 🌺 વિજય રૂપાણી 🌺

☑ રાજકોટ પશ્ચિમ
☑ ૭ ઓગસ્ટ ૨૦૧૬
☑ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭
☑ 574 દિવસો
☑ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ થી હાલ