👉રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ ના રોજ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન પદ પર શપથ લીધેલા એ દિવસ થી દર વર્ષે ૨૪ જાન્યુઆરી ના રોજ આ દિવસ ની ઉજવણી કરવામાં આવે.
👉પ્રથમ વખત રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૦૮ મા ઉજવવામાં આવ્યો હતો.
👉ભારત મા દર વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઉજવણી કરવામાં આવે છે.
👉૧૧ ઓક્ટોબર ને દર વર્ષે આંતરરાષ્ટ્રિય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
👉આ વર્ષે (૨૦૧૯) ની થીમ :- છોકરી ના ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવો હતી.