Wednesday, April 3, 2019

જનરલ નોલેજ

▪કયા દેશની કંપનીની આવક આખા જગતમાં સૌથી વધુ છે❓
*✔સાઉદીની કંપની 'એર્માકો'ની*
*✔આવક 7650 અબજ રૂપિયા*

▪સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને કયો એવોર્ડ મળ્યો❓
*✔પ્રોડક્ટિવિટી*

▪સૌરાષ્ટ્રના સાધુ તરીકે કોણ જાણીતા છે❓
*✔અમૃતલાલ પઢિયાર*

▪ભારતીય નૌસેનાના નવા પ્રમુખ કોણ બન્યા❓
*✔કરમબીર સિંહ*

▪ભારતીય નૌકાદળમાં કેટલા સૈનિકોના સ્ટાફનું સંખ્યાબળ છે❓
*✔67,228*

▪ભારતે અમેરિકા પાસેથી ખરીદેલા ચિનૂક હેલિકોપ્ટર કેટલું વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે❓
*✔10 ટન વજન*

▪ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે પાંચ સભ્યોની કમિટીના અધ્યક્ષપદે રિઝર્વ બેંકે કોની વરણી કરી છે❓
*✔નંદન નિલેકણીની*

▪તાજેતરમાં પાકિસ્તાને તેના કબજા હેઠળના કાશ્મીર સ્થિત કયા કોરિડોર માટે મંજૂરી આપી❓
*✔શારદાપીઠ*

▪વિશ્વ આર્થિક ફોરમ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન  કેટલામું  છે❓
*✔76મુ*

▪યુનાઇટેડ નેશન્સના વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ-2019 મુજબ પ્રસન્નતા સૂચક આંકમાં ભારતનું સ્થાન કેટલામું છે❓
*✔140મું*

▪વિશ્વની ત્રણ મુખ્ય રેટિંગ એજન્સી મૂડીઝ, સ્ટેન્ડર્સ એન્ડ પુઅર્સ અને ફિચ છે.જેમાં ફિચ રેટિંગ મુજબ ભારતનો વિકાસદર 2019-20 માટે કેટલો રાખવામાં આવ્યો છે❓
*✔6.8%*

▪કઝાખસ્તાને પૂર્વ રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નજરબાયેવના નામ પરથી કયા શહેરનું નામ 'નૂરસુલ્તાન' કર્યું છે❓
*✔રાજધાની 'અસ્તાના'નું નામ*
*✔કઝાખસ્તાનના નવા રાષ્ટ્રપતિ કૈસીમ જોમાર્ત તોકાયેવે*
*✔નજરબાયેવે 30 વર્ષ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તાજેતરમાં રાજીનામુ આપ્યું છે*

▪કયા દેશમાં લોકતાંત્રિક સુધારણા અને છેલ્લા 60 વર્ષમાં વિકાસ સંદર્ભે ચીને શ્વેતપત્ર બહાર પાડ્યો❓
*✔તિબેટમાં*

▪1989માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત લોકકલ ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર જેમનું હાલમાં નિધન થયું❓
*✔હકુ શાહ*

▪તાજેતરમાં એશિયાઈ ઓલમ્પિક પરિષદની એથ્લેટ કમિટીમાં સ્થાયી સમિતિના સદસ્ય તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે❓
*✔ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સરદારસિંહને*

▪દિવ્યાંગોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા યોજાતા વિશેષ ઓલમ્પિક-2019નું સૂત્ર શું હતું❓
*✔'લેટ મી વીન, બટ ઇફ કેન નોટ વીન, લેટ મી બ્રેવ ઇન ધ એટેમ્પટ'*
*✔ભારતે આ ઓલમ્પિકમાં 85 ગોલ્ડ, 154 સિલ્વર, 129 બ્રોન્ઝ=368 પદક જીત્યા*

▪ઓમાનના મસ્કતમાં ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અર્ચના કામતે કયો ચંદ્રક જીત્યો❓
*✔રજત*

▪પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ઉત્તરાખંડના પ્રસિદ્ધ હિન્દી લેખક લીલાધર જુગડીને 2018ના વ્યાસ સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા.તેમને આ બહુમાન તેમના કયા કાવ્યસંગ્રહ માટે આપવામાં આવ્યો❓
*✔'જિતને લોગ ઉતને પ્રેમ'*
*✔આ સન્માન કે.કે.બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે*