Monday, April 8, 2019

પંડિત રવિશંકર

.🎼પંડિત રવિશંકરનો જન્મ: સાતમી એપ્રિલ, ૧૯૨૦ થયો હતો.

🎼ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું.

🎼તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

🎼એમને ઇસ ૧૯૯૯ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

🎼પંડિત રવિ શંકરને કલા ના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.