Saturday, April 20, 2019

જનરલ નોલેજ

🔆રાજપૂતાનાના ગુર્જરોની રાજધાની કઈ હતી?
✨ભિનમાલ

🔆તરણેતરનો મેળો કયાજિલ્લામાં ભરાય છે?
✨સુરેન્દ્રનગર

🔆નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?
✨ભાવનગર

🔆જયાં ગાંધીજીનું બાળપણ વીત્યુ હતુ તે કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે
✨રાજકોટ

🔆‘એલિસબ્રિજ' નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ?
✨અંગ્રેજ અધિકારીના પત્ની

🔆કયા મહાનુભાવના વરદ્ હસ્તે અલગ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી ? ✨પૂ. રવિશંકર મહારાજ

🔆શ્રીમતી સુમતિ મોરારજીનું નામ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે?
✨જહાજ અને વહાણવટું

🔆સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ગણાય છે?
✨મુંબઈ સમાચાર

🔆એક શૃંગ પશુ મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતાં?
✨શાંતિદાસ ઝવેરી

🔆કઈ પ્રાચીનવાવ અમદાવાદમાં આવેલી છે?
✨દાદા હરિની વાવ

🔆મહાત્મા ગાંધીજીએ ‘દાંડી કૂચ” કયા વર્ષે કરી હતી?
✨1930

🔆કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ?
✨વૈદિકયુગ

🔆સિદ્ધહેમ શબ્દાનુશાસન' ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મુકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી, આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી?
✨તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા