Wednesday, April 3, 2019

બંધારણ

🛍મંત્રીમંડળનું કદ કયા બંધારણીય સુધારા દ્વારા નકકી કરવામાં આવ્યું
👉91 મો બંધારણીય સુધારો 2003

🛍બંધારણીય માન્ય ભાષાઓ
👉હાલ 22

🛍મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી
👉14

🛍છેલ્લી ઉમેરાયેલી ચાર ભાષાઓ
👉ડોંગરી,બોડો, મૈથાલી, સંથાલી

🛍એટર્ની જનરલ – નિમણુક
👉રાષ્ટ્રપતિ

🛍એટર્ની જનરલ – શપથ
👉રાષ્ટ્રપતિ

🛍એટર્ની જનરલ – રાજીનામું
👉રાષ્ટ્રપતિ

🛍એટર્ની જનરલ કયાં સુધી હોદ્દા પર રહી શકે
👉રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી (5 વર્ષ)

🛍અનુચ્છેદ 88
👉એટર્ની જનરલ ચર્ચામાં ભાગ લઈ શકે પણ મત આપી શકે નહી

🛍સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની લાયકાત
👉5 વર્ષ વાડી અદાલત ન્યાયધીશ, 10 વર્ષ વકીલાત સુપ્રિમ કોર્ટ