Wednesday, April 3, 2019

જનરલ નોલેજ

👉🏻ઉગતા સૂર્યનો દેશ ➖
✔જાપાન
👉🏻લેન્ડ ઓફ મિડનાઈટ સન➖
✔નોર્વે
👉🏻આથમતા સૂર્યનો દેશ➖
✔અમેરિકા

👉🏻સફેદ હાથીનો દેશ➖
✔થાઈલેન્ડ
👉🏻હજારો હાથીઓનો દેશ➖
✔લાઓસ

👉🏻હોલી સીટી (પવિત્ર શહેર)➖
✔રોમ
👉🏻પવિત્ર ભૂમિ➖
✔જેરૂસલેમ

👉🏻એન્ટીલીઝનું મોતી➖
✔ક્યૂબા
👉🏻હિન્દ મહાસાગરનું મોતી➖
✔શ્રીલંકા

👉🏻વિશ્વનું વેનિસ➖
✔સ્ટોકહોમ
👉🏻ઉત્તરનું વેનિસ➖
✔સ્ટોકહોમ