Wednesday, April 17, 2019

જનરલ સવાલ

📌 ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ ક્યાં બન્યું?
ગુવાહાટી📌✅✅
દિલ્હી
મધ્ય પ્રદેશ
તમિલનાડુ

📌 ભારતનું પ્રથમ સંગીત મ્યુઝિયમ ક્યાં બન્યું?
ગુવાહાટી
દિલ્હી
મધ્ય પ્રદેશ
તમિલનાડુ📌✅✅

📌 ભારતનું પ્રથમ હીરા મ્યુઝિયમ ક્યાં બન્યું?
ગુવાહાટી
દિલ્હી
મધ્ય પ્રદેશ📌✅✅
તમિલનાડુ

📌 ભારતનું પ્રથમ પોલીસ મ્યુઝિયમ ક્યાં બન્યું?
ગુવાહાટી
દિલ્હી📌✅✅
મધ્ય પ્રદેશ
તમિલનાડુ

📌 ભારતનો પેહલો વિદેશી પક્ષી પાર્ક ક્યાં બન્યું?
ચેનાઈ
મુંબઈ📌✅✅
ગુરુગ્રામ
દિલ્હી