Thursday, April 11, 2019

સામાન્ય સવાલ

1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય

19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
-----  મૌલાના આઝાદ

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને  અપાય છે? 
--- શાતકર્ણી

35)મરાઠા સંઘની સ્થપના કોણે  કરી?
--- બાજીરાવ પ્રથમ

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ  માં થયો હતો? 
---1951

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ

41) ક્રિકેટ બોલ ક્યાં ફળ ની જાત છે?
--- ચીકુ

42) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યાં નામેં ઓળખાય છે?
---  મોરધારના ડુંગર

43)"રોઝીબેટ" ક્યાં જિલ્લા માં આવેલ છે?
--- જામનગર

44) માંડવ ની ટેકરીઓનું ઉંચામાં ઉંચુ શિખર............. છે?
--- ચોટીલા

45) ATIRA(અટિરા) નું પૂરું નામ?
--- અમદાવાદ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રિ રિચર્ચ એસોસિયેશન

46) FTZ શું છે?
--- ફ્રી ટ્રેડ ઝોન

47) ગુજરાત માં પતંગ મ્યુઝીયમ ક્યાં આવેલુ છે?
--- અમદાવાદ

48)ગિરનાર પર્વતમાં ક્યાં પ્રકારનો ખડક છે?
--- અગ્નિકૃત ખડક

49) સાગના લાકડા માટે ગુજરાત નું ક્યુ શહેર પ્રખ્યાત છે?
--- વલસાડ

50) નર્મદા બચાવો આનંદોલન ના પ્રણેતા કોણ છે?
----   મેઘા પાટકર

51) વનસ્પતિ ની વૃદ્ધિ ની નોંધ કરે તે સાધન ક્યુ છે?
---- કેસ્કોગ્રાફ

52) ખોરાક રાંધવાની કઈ રીત ઉત્તમ ગણાય?
---- વરાળમાં બાફી ને

53) મેન્ડેલિયને અનુવંશિકતાનો સિદ્ધાંત ક્યાં છોડ દ્વારા સમજાવ્યો?
---- વટાણા

54) કાર્ડિયોગ્રામ  ક્યાં રોગની તપાસમાં મદદરૂપ થાય?
---- હૃદય

55) ભારત ની પ્રથમ અણુભઠ્ઠી નું નામ?
---- અપ્સરા

56) એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે?
----  ટ્રોમ્બે

57)ફ્રીઝમાં ઠંડક ઉત્પન્ન કરનાર પદાર્થ કયો?
---- ફ્રીઓન

58) હૃદય ની કામગીરી માપવા કઈ  કસોટી છે?
---- ECG

59)પરમાણુ ભઠ્ઠી માં વપરાતી ધાતુ કઈ?
---- યુરેનિયમ

60)લોહી નું pH બનાવનાર ખનીજ ક્યુ  છ?
---- સોડિયમ

61) ચિપકો આંદોલન ની નેતાગીરી kone કરી?
---- સુંદરલાલ બહુગુણા

62) પૃથ્વી નું ક્યુ આવરણ જોઈ શકાતું નથી?
---- વાતાવરણ

63) વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે ક્યાં વર્ષમાં એક્ટ પસાર કર્યો?
--- 1972

64) એસિડ રેઇન ની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે?
----  સલ્ફર ડાયોક્સાઇડ

65) ભારત માટે ઇન્ડિયા શબ્દ નો સૌપ્રથમ  ઉપયોગ કોણે કર્યો હતો.?
---- યુનાની

66) પંચશીલ ભારતના ઇતિહાસ ની કઈ ઘટના છે?.
----ભારત ચીન કરાર

67)ઇસ્ટ ઇન્ડિયા કંપની ના શાશન નો અંત?
---- 1858

68) ભારત ના મૂળ નિવાસી કોણ હતા?
---- દ્રવિડ

69) લોર્ડ કર્ઝને બંગાળ ના ભાગલા ક્યારે કર્યા?
----1905

70) ટીપું સુલતાન ની રાજધાની નું નામ?
--- શ્રીરંગપટ્ટનમ

71) કઈ હિંસાત્મક ઘટનાને કારણે અસહકારનું અંદોલન સ્થગિત રખાયું?
---- ચૌરીચૌરા કાંડ

72)ક્યાં ક્રાંતિકારીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ નો બદલો લેવા જનરલ ડાયર નું ખૂન કર્યુ?
---- સરદાર ઉધમસિંહ

73) ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાએ ક્યાં શહેરમાં કર્ઝન વાઈલીની હત્યાકરી?
--- લંડન

74) સમગ્ર હિન્દમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના સમય માં થઈ?
--- લોર્ડ રિપન (1881)

75) ઓપરેશન બ્લુસ્ટાર ને કઈ બાબત સાથે સબંધ છે?
--- સુવર્ણ મંદિર (અમૃતસર)

76) ભારત ના પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ કોણ હતા?
--- એની બેસન્ટ

77) "પંજાબ કેસરી" તરીકે કોણ જાણીતું છે?
--- લાલા લજપતરાય

78)નાલંદા વિદ્યાપીઠ ની સ્થાપના  કોણે કરી?
--- કુમાર ગુપ્ત

79) સૌપ્રથમ કોણે રૂપિયાના સિક્કા બહાર પડ્યા હતા?
--- શેર શાહ

80) શિમલા કરાર કોની કોની વચ્ચે થયા હતા?
--- (pm)ઇન્દિરા ગાંધી અને (pm)ભુટો

81) "સોનેટ "કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિ હોઈ છે?
--- 14(ચૌદ )

82) કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છે?
---- ચૂડી બનાવવાના

83)ધૂમકેતુ નજ વાર્તાનો જુમો ક્યાં ગામ માં રેતો હતો?
---- આનંદપુર

84) અમરતકાકી -કઈ કૃતિ નું પાત્ર છે?
---- લોહીની સગાઇ

85) માનવીની ભવાઈ ના સર્જક કોણ?
--- પન્નાલાલ પટેલ

86)ગુજરાત મોરી મોરી રે કાવ્ય ના કવિ?
---- ઉમાશંકર જોશી

87)સૌંદર્ય પામતા પેહેલા સુંદર બનવું પડે 'પંક્તિ ક્યાં કવિની છે?
---- કલાપી

88)બરકત વિરાણી નું ઉપનામ?
---- બેફામ

89) "જનની"કાવ્ય ના રચયતા?
--- બોટાદકર

90)અર્વાચીન ગુજરાતી ભાષા નું પ્રથમ કાવ્ય?
--- બાપાની પીંપર