Wednesday, April 3, 2019

ગુજરાતી સાહિત્ય➖સોનેટ

👉સોનેટ ઇટાલી માથી ઉદભવેલ શબ્દ કે સાહિત્ય પ્રકાર છે.

👉સોનેટ મા કુલ ૧૪ પંક્તિ નુ હોય છે.

સોનેટ ના પ્રકારો

*➖સોનેટ ના ત્રણ પ્રકારો નીચે મુજબ છે.*

૧ ➖પેટ્રાકૅન
👉પ્રથમ આઠ પંક્તિ અને ત્યારબાદ ૬ પંક્તિ ના કાવ્ય ને પેટ્રાકૅન સોનેટ કહેવામાં આવે.

૨➖શેક્સપિયરન
👉ચાર પંક્તિ ના ત્રણ વિભાગો હોય અને છેલ્લે એ પંક્તિ મા અંત આવે તેને શેક્સપિયરન સોનેટ કહેવાય છે

3➖ મિલ્ટાનિૅક :-
👉સળંગ ચૌદ પંક્તિ ના કાવ્ય ને મિલ્ટાનિૅક સોનેટ કહેવાય છે.

👉સોનેટ સૌ પ્રથમ બંગાળી ભાષામાં પ્રયોજાયુ હતુ.

👉સોનેટ ને બીજા છંદસ અને અછંદસ ના નામથી પણ ઓળખવામાં આવે છે