Saturday, April 20, 2019

બંધારણના વિદેશી સ્ત્રોત

✨સંસદીય શાસન પ્રણાલી
🥦- બ્રિટન

✨મૂળભૂત હક
🥦- અમેરિકા

✨કટોકટી
🥦- જર્મની

✨મૂળભૂત ફરજો.
🥦 - સોવિયત સંઘ

✨સંશોધન પ્રક્રિયા CPSC
🥦- દ. આફ્રિકા

✨સમવર્તી સુચિ
🥦- ઓસ્ટ્રેલિયા

✨નીતિ નિર્દેશક તત્વો
🥦- આયર્લેન્ડ

✨ન્યાયિક પુનરાવલોકન
🥦- અમેરિકા

✨પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા
🥦- ફ્રાન્સ