Tuesday, April 30, 2019

બંધારણ સમિતિ વર્ષ અને ભલામણો

➖(૧૯૭૭) અશોક મહેતા સમિતિ - દ્રિત્સરીય પંચાયતી રાજ ની ભલામણ

➖(૧૯૫૭)બળવંતરાય મહેતા સમિતિ - ત્રિસ્તરીય રાજ ની ભલામણ

➖(૧૯૬૦)વી કે રાવ સમિતિ - પંચાયત સંબંધિત આંકડાકીય સમીક્ષા ભલામણ

➖(૧૯૬૩)દિવાકર સમિતિ - ગ્રામસભાની સ્થિતિ ની સમીક્ષા કરવા

➖(૧૯૬૩) અને (૧૯૬૫)કે સંસ્થાન સમિતિ- નાણાકીય જોગવાઇ અને સ્થિતિ ની સમીક્ષા અને પંચાયતી રાજ સંસ્થાનોની ચૂંટણી સંબંધી રૂપરેખા નુ અધ્યયન

➖(૧૯૬૬)જી રામચંદ્રન સમિતિ- પંચાયતો માટે પ્રશિક્ષણ કેન્દ્ર ની આવશયકતા અધ્યયન

➖(૧૯૭૬)દયા ચોબે સમિતિ- સામુદાયિક વિકાસ અને પંચાયતી રાજની સમીક્ષા

➖(૧૯૭૮)દાંતેવાલા સમિતિ - તાલુકા સ્તર પર યોજના ના સ્વરૂપની ભલામણ

➖(૧૯૮૪)હનુમંત રાવ સમિતિ - જિલ્લા સ્તરે યોજનાની ભલામણ માટે.

➖(૧૯૮૫)જી.વી.કે રાવ સમિતિ - ગ્રામીણ વિકાસ માટે સમાયોજના અને ગરીબી નિવારણ કાયૅકૃમ ની ભલામણ

➖(૧૯૮૬)એલ એમ સિંઘવી સમિતિ - લોકતાંત્ર અને વિકાસ માટે પં.રાજ સંસ્થાઓ નુ પુન:સશક્તિકરણ અને પં.રાજ ને બંધારણીય દરજ્જો આપવા માટે

➖(૧૯૮૯)પી કે થુંગન સમિતિ- સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓ ને બંધારણીય માન્યતા આપવાની ભલામણ