Saturday, May 4, 2019

ઇચ્છા મૃત્યુ

🙋🏻‍♂ ઇચ્છા મૃત્યુ વિશે જાણીએ એ પહેલાં એ રિલેટેડ થોડા શબ્દો વચ્ચે નો ભેદ જોઈએ...

*🔜 દયા મૃત્યુ*
વ્યક્તિ નું જીવન ગુજારવા ની ક્ષમતા ઓછી હોય ત્યારે...

*🔜 સંખેડા*
જૈન ધર્મ માં અન્ન પાણી નો ત્યાગ કરી મૃત્યુ સ્વીકારે...

*🔜 ઈચ્છા મૃત્યુ*
અસાધ્ય બીમારી ને લીધે મૃત્યુ ઈચ્છતા હોઈ...

*💁🏻‍♂IPC : 309* હેઠળ ગુનો ગણાતો...

💁🏻‍♂બીજું નામ : *યુથેનેશિયા*

*● વોલેન્ટરી એક્ટિવ યુથઓનેશિયા*
એટલે દર્દી ની મંજૂરી બાદ જાણી જોઈ એવી દવા આપવી જેથી એનું મૃત્યુ થાય...

*● ઇનવોલેન્ટરી એક્ટિવ યુથઓનેશિયા*
એટલે મૃત્યુ ની મંજૂરી આપવા દર્દી અસમર્થ હોઈ ત્યારે દવા આપવી જેથી મૃત્યુ થઈ જાય...

*● એક્ટિવ યુથેનેશિયા*
એટલે વ્યક્તિ પોતે જ પોતાની હત્યા કરે આ માત્ર બે જ દેશ માં માન્ય છે *બેલજીયમ અને નેધરલેન્ડ...*

*● પસીવ યુથેનેશિયા*
એટલે વ્યક્તિ ના પરિવાર જન દ્વારા મૃત્યુ ની માંગણી થી...

*● અસિસ્ટડ સુસાઇડ*
એટલે સંમતિ ના આધારે ડોકટર દવા આપે જેથી આત્મહત્યા કરી શકાય...

💁🏻‍♂ભારત *22 મો* દેશ બનશે...

*👿 સૌથી ચર્ચિત કેસ :*

*- 27 નવેમ્બર 1973* મુંબઈ ની KEM હોસ્પિટલમાં વોર્ડબોય *સોહનલાલ* એ *અરુણા શાનબાગ* નામની નર્સ પર દુષ્કર્મ કર્યું હતું ત્યારે તે *42 વર્ષ* સુધી કોમાં માં ચાલી ગઈ હતી *2011* માં *પિંકી વિરાણી* દ્વારા એના માટે માંગણી થઈ હતી પરંતુ તેની માંગણી ઠુકરાવાઇ...

*- અમેરિકા ના ફ્લોરિડા* ની વતની *ટેરી સાલ 1900* માં ઘર માં હાર્ટ ફેઈલ થવાને લીધે પડી ગઈ હતી અને હમી માટે કોમાં માં ચાલી ગઈ હતી ત્યાર થી *ઇચ્છા મૃત્યુ* લાઈમ લાઈટ માં આવ્યું...

💁🏻‍♂ભારત માં *NGO કોમન કોઝ* દ્વારા *11 મેં 2005* ના રોજ દાખલ કરાયેલ અરજી ની સુનાવણી કરતા 5 ન્યાયાધીશ ની બંધારણીય પીઠ દ્વારા સુપ્રીમ કોર્ટે *લિવિંગ વીલ* સાથે મંજૂરી આપી...

*💁🏻‍♂લિવિંગ વિલ* એક લેખિત દસ્તાવેજ હશે જેમાં વ્યક્તિ જણાવશે તેની સારવાર શક્ય નથી કોમા ના કેસ માં આ દસ્તાવેજ પર નિર્ણય પરિવાર કે મિત્ર નો રહેશે...

💁🏻‍♂લિવિંગ વિલ મેજિસ્ટ્રેટ ની સમક્ષ રજુ કરવાનું રહેશે બે સાક્ષી રહેશે...