Friday, May 3, 2019

દિવસ વિશેષ

👉 રાષ્ટ્રીય યુવા દિન- ૧૨મી જાન્યુઆરી (સ્વામી વિવેકાનંદ જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય યુવા દિન- ૧૨મી ઓગસ્ટ

👉રાષ્ટ્રીય  શિક્ષક દિન- ૫મી સપ્ટેમ્બર (સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજયંતી)

👉રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - ૧૧મી નવેમ્બર  ( અબુલ કલામ આઝાદ જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન- ૫મી ઓકટોબર

👉રાષ્ટ્રીય પ્રવાસન દિન- ૨૫મી જાન્યુઆરી

👉પ્રવાસી ભારતીય દિન- ૯મી જાન્યુઆરી (૧૯૧૫માં ગાંધીજી સાઉથ આફ્રીકાથી ભારત આવ્યા)

👉આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિન- ૨૭મી સપ્ટેમ્બર

👉રાષ્ટ્રીય બાળ દિન- ૧૪મી નવેમ્બર (જવાહરલાલ નેહરુ જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય બાળ દિન- ૧લી જૂન

👉રાષ્ટ્રીય ગ્રાહક દિન- ૨૪મી ડિસેમ્બર

👉આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિન- ૧૫મી માર્ચ

👉રાષ્ટ્રીય ટપાલ દિન- ૧૦મી ઓક્ટોબર

👉આંતરરાષ્ટ્રીય ટપાલ દિન- ૯મી ઓકટોબર

👉રાષ્ટ્રીય હિન્દી દિન- ૧૪મી સપ્ટેમ્બર (1949 મા આ દિવસે બંઘારણમા સ્વીકારવામાં આવી)

👉આંતરરાષ્ટ્રીય હિન્દી દિન- ૧૦મી જાન્યુઆરી

👉રાષ્ટ્રીય સ્ત્રી દિન- ૧૩મી ફેબ્રુઆરી (સરોજિની નાયડુ જન્મજયંતી )

👉આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિન- ૮મી માર્ચ

👉રાષ્ટ્રીય રમત દિન-  ૨૯મી ઓગસ્ટ( ધ્યાનચંદની જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય રમત દિન- ૬ઠ્ઠી એપ્રિલ