Sunday, May 12, 2019

MPXV

💥 તાજેતરમાં ચચાઁમા આવેલ વાઇરસ 👑 *_મંકિપોક્સવાઇરસ_* 👑

🔥 આ વાઇરસ સિંગાપુરમા જોવા મળ્યો છે.

🔥મંકિપોક્સ વાઇરસ DNA દ્રારા શરીર ફેલાય છે.

🔥મંકિપોક્સ વાઈરસ ઉંદર દ્રારા ફેલાય છે.

🔥 MPXV નુ ફુલ ફોમઁ

   ~*monkeypox virus*

🔥 મંકિપોક્સ વાઇરસને DNA વાઇરસ પણ કહેવાય છે.

🔥 મંકિપોક્સ વાઇરસ એ ચામડી (ત્વચા) ને નુકસાન પહોચાડે છે.

🔥 મંકિપોક્સ વાઇરસ  ભારત તરફ પ્રયાણ કરી ચુક્યો છે.