Friday, May 17, 2019

જનરલ નોલેજ

【૧】ગુજરાતમાં કયા જિલ્લામાંથી સીસું,તાંબુ,જસત મળી આવે છે ?
● બનાસકાંઠા

【૨】ક્યાં સમયની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર,માળવા અને ગુજરાત જીત્યા ? તે શાના ઉપરથી સાબિત થાય છે ?
● ઈ.સ.૪૦૦ની આસપાસ
● સિક્કાઓ પરથી

【૩】કચ્છના નાના ડુંગરોની ત્રણ હાર ક્યા નામે ઓળખાય છે ?
● ધાર

【૪】પ્રખ્યાત પક્ષીવિદ્ર ર્ડા.સલીમઅલીની આત્મકથાનું નામ શું છે ?
● ફોલ ઓફ ધ સ્પેરો

【૫】 'વન મહોત્સવ' ક્યા મહિનામાં ઉજવવામાં આવે છે ?
● જુલાઈ

【૬】ગુજરામાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે ?
● રૈયાલી

【૭】ગુજરામાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયા સ્થળે હોઈ છે ?
● નલિયા

【૮】કચ્છનું નાનુ રણ આગળ વધતુ અટકે તે માટે ક્યા બંધની રચના કરવામાં આવી છે ?
● સૂરજબારી બંધ

【૯】જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇનો જથ્થો ક્યા નામથી ઓળખાય છે ?
● પનાલા ડિપોઝીટ

【૧૦】પ્રાચીન ગુજરાતની રાજધાની કઈ હતી ?
● અણહીલપુર - પાટણ