Thursday, May 16, 2019

જનરલ નોલેજ

🍎 ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?

✔️ સાબરમતી

🍎 હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે ?

✔️ હાથમતી

🍎 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

✔️ નર્મદા

🍎 'ગુજરાતની જીવાદોરી' કઈ નદીને કહેવાય છે ?

✔️ નર્મદા

🍎 ગુજરાતમાં વહેતી અને ગુજરાતમાં જ નીકળતી સૌથી મોટી નદી કઈ છે ?

✔️ ભાદર

🍎 ડાંગના આદિવાસી લોકો હોળી કે ધુળેટીના પ્રસંગે કઈ નદીના કિનારે પૂજા કરે છે ?

✔️ સર્પગંગા

🍎 'ગુજરાતની ગંગા' કઈ નદીને કહેવાય છે ?

✔️ નર્મદા

🍎 સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર લોથલ કઈ નદીના કિનારે વસેલું છે ?

✔️ ભોગાવો નદી

🍎 ગુજરાતની દક્ષિણમાં આવેલી છેલ્લી નદી કઈ છે ?

✔️ દમણ ગંગા

🍎 રૂદ્રમાતા બંધ કઈ નદી પર આવેલો છે ?

✔️ ખારી નદી