Saturday, May 4, 2019

ગુજરાતમાં સર્વ પ્રથમ..

ગુજરાત રાજ્યની સ્થાપના – તા.૧/૫/૧૯૬૦

ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના : તા.૧/૪/૧૯૬૩

ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર :-અમદાવાદ

ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ: મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત – ૧૮૭૨માં

ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા – તાતરખાન

ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત- અકબરે કરી.

ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત- ૧૮૫૪માં

ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ – કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત- તા.૩૧/૫/૧૯૭૧

ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક –રણછોડભાઈ શેઠ(૧૯૬૦માં,અમદાવાદ)

ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- ૧૮૮૬માં, અમદાવાદ

ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ- શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત – ૧૯૭૫માં

ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ પ્રથમ સામયિક- બુદ્ધિપ્રકાશ (૧૮૫૦માં)

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી- રણજીતરામ મહેતા (૧૯૦૫માં)

ભારતના વડાપ્રધાન બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૭૭માં)

ગુજરાતના સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી – શ્રીમતી આનંદીબેન પટેલ (તા. ૨૨/૫/૨૦૧૪)

મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા – ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)

ગુજરાતમાં સર્વ પ્રથમ દવાનું કારખાનાની શરૂઆત- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા

ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)

ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત- ૧૮૬૦માં

ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર- હરસિદ્ધ દિવેટિયા

ગુજરાતના સર્વ પ્રથમ મુખ્ય સચિવ- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)

ગુજરાતમાં સર્વ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશન – ૧૯૦૨માં,અમદાવાદમાં

સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)

ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે

ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)

ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર– અંબાલાલ શાહ (૧૯૩૦માં)

ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)

નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)

રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર –ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)

લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)

ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત – સુરતમાં

ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક- સ્ત્રીબોધ (૧૮૫૭ના-અમદાવાદમાં)

ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ આત્મકથા- મારી હકીકત ( નર્મદ)

ગુજરાતનો સર્વ પ્રથમ મુઘલ સુબેદાર તરીકે – મિર્ઝા અઝીઝ ડોડા

ગુજરાતી સાહિત્યનો કુમાર ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- હરીભાઈ દેસાઈ (૧૯૪૪માં)

ગુજરાતમાં રાઈટ ટુ રીજેક્ટનો સર્વ પ્રથમ ઉપયોગ- સુરતમાં

ગુજરાતમાં સર્વ પ્રથમ લોકયુંક્તનો કાયદો- ૧૯૮૬માં

ગુજરાતમાં સર્વ પ્રથમ લોકાયત અધકારી – શ્રી ડી.એમ.શુક્લા, ગાંધીનગર (૧૯૯૮)

ગુજરાત વિધાનસભાની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ- ૧૯૬૨માં

ગુજરાતી સર્વ પ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર- રતનજી ફરમાજી શેઠ

ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત- પ્રાણલાલ મથુરાદાસ

ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ નાટક- લક્ષ્મી ( દલપતરામ)

ગુજરાતના સર્વપ્રથમ ભૂમિસેનાપતિ- રાજેન્દ્રસિંહજી

ગુજરાતમાં સર્વ પ્રથમ ગોકુળિયું ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી-શ્રી કેશુભાઈ પટેલ

ગુજરાતનું સર્વ પ્રથમ ગોકુળિયું ગામ- રાયસણ (જી-ગાંધીનગર)

ગુજરાતી સર્વ પ્રથમ બોલતી ફિલ્મ- નરસિંહ મહેતા

ગુજરાતની સર્વ પ્રથમ રંગીન ફિલ્મ- લીલૂડી ધરતી

ગુજરાતના સર્વ પ્રથમ મહિલા શિક્ષણમંત્રી – ઇન્દુમતીબેન  શેઠ

ગુજરાતમાં સર્વ પ્રથમ ‘ સફાઈ વિદ્યાલય’ની શરૂઆત કરનાર- સાબરમતી આશ્રમ,અમદાવાદ

ગુજરાતમાં સર્વ પ્રથમ બેન્કની સ્થાપના – બેંક ઓફ બોમ્બે

ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર- રણજીતરામ મહેતા

ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સામયિક – ડાંડિયો

સર્વ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપનાર- નર્મદાશંકર દવે (૧૮૭૩માં)

ગુજરાતમાં સર્વ પ્રથમ મહિલા સ્નાતક- વિદ્યાગૌરી નીલકંઠ

વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વ પ્રથમ ગુજરાતી – મેડમ ભીખાઈજી કામા

ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વ પ્રથમ અધ્યક્ષ – ગોવર્ધનરામ ત્રિપાઠી

ગુજરાતનું એકમાત્ર વર્લ્ડ હેરીટેજ સાઈડ- ચાંપાનેર

ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી- બાબુભાઈ પટેલ

રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- હીરાબેન પાઠક

ગુજરાતી ભાષામાં કરૂણપ્રશસ્તિપત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા- દલપતરામ

સર્વ પ્રથમ ગુજરાતી સમાચારપત્ર – મુંબઈ સમાચારપત્ર

ગુજરાતમાં સર્વપ્રથમ સાંજની અદાલત (ઇવનિંગ કોર્ટ)ની શરૂઆત- તા.૧૪/૧૧/૨૦૦૬, મિરઝાપુર

ગુજરતમાં સર્વપ્રથમ ટેલિવીઝનની શરૂઆત – ૧૯૭૫માં

ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા- કરણઘેલો (૧૮૬૬માં, નંદશંકર મહેતા)

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ – ભૂત નિબંધ ( દલપતરામ)

ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા – સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ )

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર – ઉત્તમ કપોળ( કરસનદાસ )

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક – ભવાઈ  ( મહીપતરામ નીલકંઠ )

લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- વાસુદેવ ગણેશ માવલંકર

રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી- મંગળભાઈ પકવાસા (૧૯૪૭માં, મધ્યપ્રદેશ)

ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર- દલપતરામ (લક્ષ્મી)

ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી- રણજીતસિંહજી (૧૮૯૫માં)

ગુજરાતનાટકમાં સર્વપ્રથમ નટી- રાધા અને સોના (૧૮૭૫માં)

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર – નંદશંકર મહેતા (૧૮૬૮માં)

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક – પ્રેમાનંદ ભટ્ટ

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ – દલપતરામ

ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી- સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭માં)

સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી- નાનાભાઈ હરિદાસ કણીયા

ગુજરાતના સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ- દર્શના પટેલ

હિમાચલ કારયાત્રાનાં સર્વપ્રથમ વિજેતા- જયંતભાઈ શાહ

ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ – હીના વોરા, અમદાવાદ

ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ- રોશન પઠાણ

ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ- ભીમજી પારેખ, સુરત

ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક- સુનીલભાઈ કોઠારી (૧૯૮૫માં)

જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- ઉમાશંકર જોશી (૧૯૬૭માં)

ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ – અમદાવાદ (૧૮૯૨માં)

ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર – સુરત

ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- અમદાવાદ (૧૮૪૬માં)

ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર – અમદાવાદ (૧૯૬૭માં

ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત – રાજકોટ (૧૯૬૦માં)

ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલીટેકનીક સંસ્થા- અમદાવાદ (૧૯૬૪માં)

ગુજરાતની સર્વપ્રથમ કન્યાશાળા – મગનભાઈ કરમચંદ , અમદાવાદ

ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ-એચ.એલ.કોમર્સ કોલેજ, અમદાવાદ ( ૧૯૭૯માં)

ગુજરાતની સર્વપ્રથમ કોલેજ – ગુજરાત કોલેજ , અમદાવાદ (૧૮૮૭માં )

ગુજરાતમાં સર્વપ્રથમ ખનીજતેલ પ્રાપ્તિ- લૂણેજ (૧૯૫૯માં)

ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ- કોટન મિલ.અમદાવાદ (૧૮૬૦માં)

ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ( અંગ્રેજોની)- ભરૂચ કોટન મિલ, ભરૂચ (૧૮૫૩માં)

ગુજરાતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી- દાંતીવાડા (૧૯૭૩માં)

ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ વિદ્યાલય- આણંદ (૧૯૪૭માં)

ગુજરાતમાં સર્વપ્રથમ ખાંડનું સહકારી કારખાનું- બારડોલી (૧૯૫૫માં)

ગુજરાતી કમ્પ્યુટર – તેજ-સિક્લેર, મુંબઈ (૧૯૮૩માં)

ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર- સમાચાર દર્પણ (૧૮૪૮માં)

ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર (૧૮૨૨માં)

ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઈડીંગ ક્લબ- અમદાવાદ (૧૯૬૨માં)

ગુજરાતની સર્વપ્રથમ તેલશુદ્ધિ રીફાઈનરી –કોયલી

ગુજરાતમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પડવાની યોજના સર્વપ્રથમ અમલ – વડોદરા શહેર

ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ – મંજુલા સુબ્રમણ્યમ

ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણમાં અમલ- અમરેલી

ગુજરાતમાં સર્વપ્રથમ રેલ્વે- ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ૧૮૫૧માં

ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપદી નવલકથા- સોરઠ તારા વહેતા પાણી (ઝવેરચંદ મેઘાણી)

ગુજરાતમાં સર્વપ્રથમ રેડીયો કેન્દ્રની સ્થાપના- ૧૯૨૦માં વડોદરા

ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો- ૧૩૨

ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક – મિથ્યાભિમાન (જીવરામ ભટ્ટ )

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ – કાવ્ય દોહન( દલપતરામ)

ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બારમાસી કાવ્ય ની રચના- નેમિનાથ ચતુંષ્પ્દીકા

ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર – ચીમનભાઈ પટેલ

ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર- ૧૮૯૨માં (મહીપતરામ)

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી )

ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા – બાલાછડી ( જામનગર)

ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત- ૧૮૨૪માં, (સુરત)

ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)

ગુજતાની સર્વપ્રથમ લો કોલેજ -૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ

ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન – ૧૯૬૪માં વઘઈ , ડાંગ

ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક-૧૯૭૪માં, અમદાવાદ

ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત- ૧૯૮૪માં. શાળામાં

ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત- ૧૯૬૧માં, રાજકોટ

ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)

ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબલેટવાળી શાળા- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા(જી.રાજકોટ)

ગુર્જર રંગભૂમિના પિતા- રણછોડલાલ ઉદયરામ

ગુજરાતની સર્વપ્રથમ રીફાઈનરી- કોયલી

ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો- ચંદ્ર્ગૃપ્ત મૌર્ય

ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના- સુરત

ગુજરાતમાં અમદાવાદ-મુંબઈને જોડતી ટેલીફોન લાઈન સર્વપ્રથમ શરૂ થઇ – ૧૮૫૦માં

ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી- સુનીતા વિલિયમ્સ

બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી- ભોળાનાથ સારાભાઈ (૧૮૪૪માં)

વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી- રિદ્ધિ શાહ

ગુજરાતનું સર્વપ્રથમ થ્રી-ડી થિયેટર – સાયન્સ સિટી-અમદાવાદ

સ્કેટીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી- નયન પારેખ

ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલ પાક્ષિક – ગાંડીવ

સર્વપ્રથમગુજરાતી વ્યાકરણ- સિદ્ધહેમશબ્દાનુશાસન (હેમચંદ્રાચાર્ય)

ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂઆત કરનાર- કવિ કાન્ત

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત – કારતક સુદ એકમથી

ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય- ગીરધરભાઈ બાળ સંગ્રહાલય,અમરેલી

ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડીયો – લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડીયો, વડોદરા

સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી – ગણેશ વાસુદેવ માવળંકર

ગુજરાતમાં સર્વપ્રથમ એમ.એ ની પદવી મેળવનાર – અંબાલાલ સાંકરલાલ દેસાઈ

અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય – ‘બાપાની પીંપર’ (૧૮૪૫-દલપતરામ)....