Friday, May 17, 2019

જનરલ નોલેજ

【૧】ગુજરાતમાં પંચાયતી કાયદો કોના શાસનકાળમાં અમલમાં આવ્યો ?
● ર્ડા. જીવરાજ મહેતા

【૨】ગુજરાતમાં વિવિધ ઔધોગિક વસાહતો, ઘુવારણ, વિધુતમથક અને કોયલી રિફાઈનરી કોના સમયમાં શરૂ કરવામાં આવી ?
● શ્રી બળવંતરાય મહેતાના સમયમાં

【૩】સુદર્શન તળાવનું પુનઃનિર્માણ ક્યા રાજવીના સૂબાએ ક્યારે કરાવ્યું ?
● સ્કંદગુપ્ત

【૪】ગરીબી હટાવવા માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
● શ્રી બાબુભાઇ પટેલ

【૫】કુટુંબ પોથી,ખામ, થીયરી અને મફત કન્યા કેળવણી ક્યા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી ?
● શ્રી માધવસિંહ સોલંકી

【૬】ગુજરાતીમાં ઇ.સ. ૧૯૮૦ના વર્ષમાં રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે રાજ્યના ગવર્નર કોણ હતું ?
● શ્રીમતી શારદાબહેન

【૭】ગોકુળગામ યોજના અને ગાંધીનગરમાં ઇન્ફોસીટીની સ્થાપના ક્યા મુખ્યમંત્રીએ કરી ?
● શ્રી કેશુભાઇ પટેલ

【૮】ગુપ્તયુગ દરમિયાન ક્યા ધર્મનો પ્રચાર સૌથી વધુ થયો ?
● વૈષ્ણવ

【૯】ગુજરાતમાં કયા રાજવીએ ક્યારે મૈત્રક સત્તાની સ્થાપના કરી ?
● ભટ્ટર્કિ (ઇ.સ.૪૭૦માં)

【૧૦】કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણગામડી ખાતે આવેલું છે ?
● ધનવતરી પરિયોજન