Monday, May 13, 2019

નીલમ સંજીવ રેડી

📌આજે (તા. 13/5) ભારત ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  નીલમ સંજીવ રેડી નો જન્મ દિવસ છે.

📌જન્મ :- જુના મદ્રાસ prantna અનંતપુરમાં થયો.

📌  બિન હરીફ  ચૂંટાનાર એક માત્ર રાષ્ટ્રપતિ છે.

📌 સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ.

📌બે વાર લોકસભા ના અધ્યક્ષ પડે રહી ચૂકેલ

📌આંધ્ર પ્રદેશ ના પહેલા મુખ્ય મંત્રી બન્યા. 

📌રાષ્ટ્રપતિ સમય ગાળો (1977-82)

📌1942 માં હિન્દ છોડો અંદોલન માં ભાગ લઇ જેલ વાસ પણ ભોગવો.

📌83 વર્ષ ની વયે બેંગલુર માં મૃત્યુ પામ્યા