Friday, May 3, 2019

વિશ્વ પ્રેસ મુક્તિ દિવસ

⬛📄 યૂનેસ્કો દ્વારા 1997થી દરેક વર્ષે 3જી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર ગિલેરમો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતાને માટે ઉમદા કાર્ય કર્યું હોય.

➡"વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સુચકઆંક -2019"
ભારતનું સ્થાન 140મુ સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર નોર્વે છે. 2018મા ભારતનું સ્થાન 138મુ સ્થાન હતું

💥થીમ 2019 : “Media for Democracy: Journalism and Elections in Times of Disinformation

💮1802 વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે દરજ્જો મળ્યો હતો.

💮1939 નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક નામનાં પક્ષની સ્થાપના કરી હતી.

💮1969 ડૉ. ઝાકીર હુસૈન નું નિધન
ભારતના ૩જા રાષ્ટ્રપતિ, 2જા ઉપરાષ્ટ્રપતિ અને બિહારના રાજ્યપાલ હતા.

💮1913 ભારતની પ્રથમ સાઇલેન્ટ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ થઈ હતી.જેના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર દાદાસાહેબ ફાળકે હતા.

💮ભારતીય વાયુ સેનાના નવા વાઇસ ચીફ એર માર્શલ તરીકે રાકેશકુમાર સિંહ ભદોરિયા બનીયા

💮તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિકથી ચાલતાં વાહનોમાં ફરજિયાત લીલો કલર નંબરપ્લેટ માં લગાડવાનો અનિવાર્ય કરી દીધો છે

💮એશિયાની ટોપ 50 વિશ્વવિદ્યાલય રેન્કિંગમાં  IIT ઇન્દોર સામેલ થઈ ગયું છે

💮તાજેતરમાં MCC(મેરિલબોન ક્રિકેટ કલબ)ના ગેર બ્રિટિશ અધ્યક્ષ કુમાર સાંગાકારા ની નિમણૂક કરવામાં આવશે.