Thursday, May 16, 2019

વિજ્ઞાન અને ટેકનોલોજી

🛍પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે.??

➡️ એલ્યુમિનિયમ

🛍 મગજના તળી એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે.??

➡️ પિચ્યુટરી ગ્રંથિ

🛍 હોકાયંત્ર મા કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે.??

➡️ સોયાકાર

🛍 પૃથ્વી પરના પાણી માની બાષ્પ દ્વારા વાદળ બનીને તે જ પાણી  પૃથ્વી પર પાછું  ફરે છે. આ પ્રક્રિયા ને શું કહેવામાં આવે છે.??

➡️ જલ ચક્ર

🛍 ગોઈટર નામનો રોગ કયા અંતસ્ત્રાવ ના ઉણપ થી થાય છે.??

➡️ થાયક્સિન

🛍 જૈવરાસાયણિક પ્રક્રિયા માટે કયા વિટામિન ની જરૂર પડે છે.??

➡️વિટામીન બી

🛍 સંદેશાવ્યવહાર ક્ષેત્રે કે કાચનો ઉપયોગ કરવામાં આવે છે.??

➡️ રેસાયુક્ત

🛍 દૂધની થેલી બનાવવા કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.??

➡️ પોલીથીન