Friday, May 17, 2019

જનરલ નોલેજ

【૧】ગુજરાતની સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે ?
● વધઈ (ડાંગ)

【૨】કયો ટાપુ પરવાળાના ટાપુ તારીખે ઓળખાય છે ?
● પિરોટન ટાપુ (જામનગર)

【૩】ગિરનારના શિલાલેખ મુજબ ક્ષત્રપોમાં શ્રેષ્ઠ રાજવી કોણ ?
● મહાક્ષત્રપ રૂદ્રદામા

【૪】કલ્પસર યોજના ક્યાં આકાર પામનાર છે ?
● ખંભાતના અખાતમાં

【૫】કોને સૌરાષ્ટ્રના માથેરાનનું બિરૂદ આપવામાં આવ્યું છે ?
● હિંગોળગઢની ટેકરીઓને

【૬】ગુજરાતના દરિયાકિનારે કાદવકિચડવાળા વિસ્તારના જંગલોને ક્યાં નામથી ઓળખાય છે ? તેમાં ક્યાં વૃક્ષો હોઈ છે ?
● મેન્ગ્રોવ જંગલો
● ચેરના વૃક્ષો

【૭】ગુજરાતમાં છેલ્લો ક્ષત્રપ રાજા કોણ ?
● રૂદ્રસિંહ ત્રીજો

【૮】છોટાઉદેપુર જિલ્લામાં કયા ખનીજનું ઉત્પાદન વધુ થાય છે ?
● ફલોરસ્પાર

【૯】 ગુજરાતમાં ચિનાયમાટીનો સૌથી વધુ જથ્થો ક્યાં જિલ્લામાં છે ?
● સાબરકાંઠા

【૧૦】ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિ. તરીકે ક્યુ બંદર ઓળખાય છે ?
● દહેજ બંદર